________________
પ્રવૃત્તિ જીવનને બરબાદ કરે છે. તેને જ કારણે જીવનમાં કષાયની ઉત્કટતા ઉતરે છે. તેના જ પ્રભાવથી આહાર આદિ સંજ્ઞાઓ જીવનમાં પીછે પકડયા કરે છે. ગારવ (અભિમાન) અને ઈન્દ્રિયની સ્વછંદી પ્રવૃત્તિનું કારણ આ પરિગ્રહની કામના જ છે. આ પરિગ્રહને કારણેજ કર્મોને અધિક પ્રમાણમાં આસવ અને કૃષ્ણાદિ અશુભ લેશ્યાઓને સંબંધ થાય છે. સંસારમાં કઈ પણ જીવ એ નથી ચાહતો કે તેની પાસે જેટલે પરિગ્રહ હોય તેને વિયેગ થાય. કદાચ મુનિજન તેની કામના ન કરે, તે પણ પ્રત્યેક સચેતન વ્યક્તિ સચિત્ત આદિ પરિગ્રહના સંચયથી બંધાયેલ રહે છે. સમગ્ર લેકમાં આ પરિ ગ્રહનું થડા કે વધુ પ્રમાણમાં સામ્રાજ્ય જામેલું છે. તે જ આત્મકલ્યાણનું નિરોધક છે. તેથી શ્રાવકોએ તેની મર્યાદા બાંધવી જોઈએ અને મુનિજને એસકલ સંયમી જીવે-તેને તદ્દન ત્યાગ કરે જોઈએ છે સૂ. ૪ છે.
પરિગ્રહ કે જીવ કો કિસ ફલ કી પ્રાપ્તિ હોતી હૈ ઉનકા નિરૂપણ
આગળ “ચે જવા કૃતિતે અન્તર વર્ણવ્યું હવે સૂત્રકાર પરિગ્રહ કેવું ફળ આપે છે, તે બતાવે છે-“પુરોમિય” ઈત્યાદિ.
ટીકાર્થ–“સોમવારિવિ વાવા” લેભને આધીન થઈને પરિગ્રહને તાબે થયેલા છે “પરસ્ટોષ્ઠિ ૨ ન” પોતાના પરભવને પણ નષ્ટ કરી નાખે છે, એટલે કે તેમને આ લેક બરબાદ થાય છે જ, પણ સાથે સાથે તેમને પરભવ પણ બગડે છે કારણ કે એવા ને સુગતિ પ્રાપ્ત થતી નથી, અને આ ભવમાં તેઓ સન્માર્ગથી દૂર જ રહે. તથા “તમવિર” અજ્ઞાન
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧૮