________________
'
ઃઃ
ર્તિથી લઈને નાનામાં નાના જીવ એ જ ચાહે છે કે જે કોઇ પરિગ્રહરૂપ જેટલા પ્રમાણમાં અમારી પાસે છે તે તેમને તેમ રહે-નાશ ન પામે, અને છે તે કરતાં પણ તેમાં વધારો થતા રહે તે બહુ જ સારૂ. देवमनुया મુરશ્મિટોળે ” દેવલોકમાં, મનુષ્યલોકમાં તથા અસુરલોકમાં “ હોમ વાદો ” લાભ પરિગ્રહ–લાભથી પરિગ્રહ અથવા લાભરૂપ પરિગ્રહ હાય છે, “ જ્ઞિળવહિં મળિયો” એવું જિનેન્દ્ર દેવાએ કહેલ છે.“ સ્થિ સો પાછો દિવ્યંધો સન્નહોત્ સવ્વનીવાળું અસ્થિ” આ પરિગ્રહ જેવું ખીજું કોઇ પણ ખંધન નથી, તથા પ્રતિરોધક—આત્મકલ્યાણ રોધક પદાર્થ નથી. આ પરિગ્રહ ત્રણે લેકમાં સઘળા જીવાને હોય છે.
પ્રશ્ન—સૂક્ષ્મ જીવેામાં આ પરિગ્રહ કેવી રીતે છે ?
ઉત્તર~~આ પરિગ્રહ તેમનામાં પરિગ્રહ સંજ્ઞારૂપે છે. એ વાત દર્શાવવાને માટે સૂત્રમાં ‘સર્વ’ શબ્દના પ્રયાગ કર્યો છે.
ભાવા —અઢી દ્વીપની અંદર જ માણસોને વસવાટ છે, સઘળા મનુષ્યા ભલે ચક્રવર્તિ આદિ વિશિષ્ટ વ્યક્તિ હાય તા પણ તે પરિગ્રહુ સંચયની તૃષ્ણા વિનાના હાતા નથી. બધા પાત પેાતાની ચૈાગ્યતા અને પદ પ્રમાણે તેના સંયમ, પ્રયત્નશીલ રહે છે. કાઇ પણ જીવ એ વાતના વિચાર કરતા નથી કે
આ પરિગ્રહના સંચયનું આખરી પરિણામ કેવું હાય છે. જીવ જેટલાં કષ્ટો ભાગવે છે તે આ પરિગ્રહના સચયને માટે જ ભાગવે છે, કારણ કે આ પરિ ગ્રહ પોતે જ અનંત કલેશેાનું ધામ છે. આ પરિગ્રહના લાભ ( કષાય ) ના આવેગમાંજ જીવ સંચય કર્યાં કરે છે. તે મેટામાં મેાટા અનર્થોનું મૂળ ગણાય છે. પુરુષ સંબ'ધી ૭ર તેરકલાએ તથા સ્રી વિષયક ૬૪ચેાસઠ કલા માણસે આ પરિગ્રહ ને નિમિત્તેજ શીખે છે. અસી, મષી, કૃષિ આદિ કર્મો પણ તેનેજ માટે લેાકાને કરવા પડે છે. તેની લાલસાએ જ એક રાષ્ટ્ર ખીજા રાષ્ટ્રને ગળી જવા માગે છે. મનુષ્યમાં જ્ઞાનવતા તે પરિગ્રહને કારણે જ આવે છે, માનવતાને ભુલાવનારી તે એક ચીજ છે. તે પરિગ્રહ જ માયા મિથ્યા આદિ શલ્યોનું ધામ છે. તેની જવાળામાં ફસાયેલ જીવેા સદા હેય અને ઉપાદેયના વિવેકથી રહિત અની જાય છે. આ પરિગ્રહને કારણે જ મન, વચન અને કાયાની કુટિલ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧૭