________________
રૂપી અંધકારમાં પ્રવેશ કરીને “મહુવા મોમોફિય મ” તેમની મતિ પ્રકૃષ્ટ ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી મોહિત થયેલી રહે છે. તેથી તેઓ અંશતઃ ચારિત્ર અંગીકાર કરી શકતા નથી અને સકલરૂપ (સંપૂર્ણ, ચારિત્ર પણ અગીકાર કરી શકતા નથી. તેથી એવા છે “તમોધવારે” રાત્રિના ગાઢ અંધકાર જેવા અજ્ઞાનાન્ધકારમાં જ પડ્યા રહે છે, “તયથાવરકુટુમવાચરે;” અને ત્રસ, સ્થાવર. સૂક્ષ્મ, અરે બાદરમાં, તથા “પન્નત્તમપત્તા પર્યાપ્તક, અપર્યાપ્તક, “á ” એ જ પ્રમાણે ચાવ7 શબ્દથી સાધારણ પ્રત્યેક શરીર માં તથા અંડજ, પિતજ, રસજ, જરાયુજ, સંદજ, ઉદ્ધિજજ જીમાં અને ઔપપતિક દેવ અને નારકીઓમાં “રતિ પરિભ્રમણ કર્યા કરે છે. જન્મ મરણ કર્યા કરે છે. જે જીને સ્પર્શન, રસના, ઘાણ, ચક્ષુ અને કર્ણ, એ પાંચ ઈન્દ્રિયે હોય છે તેમને ત્રસ કહે છે ત્રસ નામ કર્મના ઉદયથી જીવને તે પર્યાય (નિ) પ્રાપ્ત થાય છે. જે જીવોને ફક્ત એક સ્પન ઈન્દ્રિય જ હોય છે, તેમને સ્થાવર કહે છે. સ્થાવર નામ કર્મના ઉદયથી જ તે પર્યાય જીવોને પ્રાપ્ત થાય છે. કીન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના જીવને જ “ સ” માનવામાં આવે છે. સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી જીવ સૂક્ષ્મ થાય છે. સૂક્ષ્મ અને બાદર એ બે ભેદ એકેન્દ્રિય જીવના હોય છે. બાદર નામકર્મના ઉદયથી જીવ બાદર પર્યાયવાળા થાય છે. બાદર નામકર્મના ઉદયથી જીવને એવા શરીરની પ્રાપ્તિ થાય છે કે તે શરીરે ચર્મચક્ષુઓ વડે જોઈ શકાય છે. તેનાથી ઉલટું સૂક્ષ્મ નામકર્મ છે જે જીવોની ગ્ય પર્યાપ્તિ પૂરી થઈ ગઈ હોય છે તે જીવો પર્યાપ્તક કહેવાય છે તથા તેમની તે પર્યાપ્તિ જ્યાં સુધી પૂરી થતી નથી ત્યાં સુધી તેઓ અપર્યાપ્તક જીવે છે. જે અનંત જીવનું એકજ સાધારણ શરીર હોય છે, તે સાધારણ જીવે છે, અને જે જીનાં ભિન્ન ભિન્ન શરીર હોય છે, તે પ્રત્યેક જીવ કહેવાય છે. સાધારણ નામ કર્મના ઉદયથી જીવ સાધારણ શરીર થાય છે અને પ્રત્યેક નામકર્મના ઉદયથી જીવ પ્રત્યેક શરીર થાય છે. ઈંડાંમાંથી ઉત્પન્ન થતા અને અંડજ કહે છે, જેવાં કે મોર કબૂતર આદિ જીવ જે કઈ પણ પ્રકારના આવરણથી ઢંકાયા વિના જ જન્મે છે-એટલે કે બચ્ચાં રૂપે જન્મે છે તેમને પિત જ કહે છે, જેમકે હાથી, સસલું, નાળિયે, ઉંદર, સિંહ વગેરે છે. આ , અરિષ્ટ, બગડેલાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૧૯