________________
બીજાની વસ્તુનું હરણ કરાવનાર લેભ, વગેરે સઘળી બાબતેનું મૂળ કારણ આ અદત્તાદાન છે, અહીં “ચાવત્ ” શબ્દથી અલીક વચન વિષેના બીજા અધ્યયનમાં જે વિશેષણોને ઉપયોગ કરાય છે, તેમને સંગ્રહ અહી ગ્ય રીતે કરી લેવાનું છે, આ અદત્તાદાન “રિપરિજિયં” અનાદિ કાળથી જીવેના અનુભવમાં આવી રહયું છે, (અgT) મિથ્યાત્વને કારણે તે આત્માની પાછળ લાગેલું છે, (સુરત) તેનું ફળપરિણામ દુઃખદાયી છે, (ત્તિનિ) એવું હું કહુ છું, આ પ્રમાણે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને કહ્યું, ને , ૨૧ |
છે ત્રીજે આસ્રવ – “અર્ધમ” દ્વાર સમાપ્ત છે
અબ્રહ્મ કે સ્વરૂપ કા નિરૂપણ
ચોથા અધમ દ્વારની શરૂઆત ત્રીજું અધર્મદ્વાર પૂરું થયું, સવે ચેથા અધર્મદ્વારનું વર્ણન શરૂ થાય છે, આ અધર્મ દ્વારનો આગળના અધર્મદ્વાર સાથે આ પ્રકારનો સંબંધ છે
ત્રીજા અધર્મ દ્વારમાં પ્રકાર નામો આદિના નિર્દેશ પૂર્વક અદત્તાદાનનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. તે અદત્તાદાન જે અબ્રહ્મમાં આસકત પ્રાણીઓ હોય તે સામાન્ય રીતે આચરે છે, એ કારણે તથા સૂત્રકમના નિર્દેશ પ્રમાણે અદત્તાદાનના નિરૂપણ પછી અબ્રહ્મનું સ્વરૂપ નામાદિના નિર્દેશ પૂર્વક કહેવું તે એગ્ય જ છે. તેથી સૂત્રકાર તેને આ અધર્મ દ્વારમાં પ્રગટ કરે છે. જે રીતે આગળનાં અધ્યયનનું નિરૂપણ સૂત્રકારે “ચા ”૧ (કેવા પ્રકારનું) “યામ” (ક્યાં કયાં નામે) “થા ર ” ૩ (ક્યારે કરાય છે.) “ય શરું રાતિ ” ૪ (યું ફળ આપે છે) “ જ યુનિત” ૫ (કોણ તે આચરે છે) આ પાંચ અંતરે દ્વારા કર્યું છે, એ જ પ્રમાણે આ અધર્મદ્વારનું પણ નિરૂપણ કરવા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૬૪