________________
અદત્તાદાન કે સ્વરૂપ કા નિરૂપણ
ત્રીજા આસવ-અધર્મ દ્વારનો પ્રારંભ બીજા આસવ-( અધર્મ) દ્વારનું કથન પૂરું થયું, હવે ત્રીજા આસવ દ્વારનું વર્ણન શરૂ થાય છે. આ અધર્મકારને આગળનાં અધમ દ્વાર સાથે આ રીતે સંબંધ છે –બીજા આસવ-( અધર્મ) દ્વારમાં “ચાદરના નિર્વેરાપૂર્વક” અલીક વચનનું સ્વરૂપે પ્રગટ કરવામાં આવ્યું છે પણ તે અલક વચને અદત્ત દીધેલું લેનારી વ્યક્તિ જ બોલે છે, તથા સૂત્રકમ નિર્દેશ પણ એવો જ છે, તે કારણે મૃષાવાદનું નિરૂપણ કર્યા પછી યોગ્ય રીતે અદનાદાનનું સ્વરૂપ નામાદિ નિર્દેશ પૂર્વક આ અધ્યયનમાં બતાવવામાં આવશે. જેમ આગળના બે આસવ-(અધર્મ) કારેનું સૂત્રકારે “યાદા ચન્નાઈત્યાદિ પાંચ અન્તરો દ્વારા નિરૂપણ કર્યું છે, એજ પ્રમાણે તેઓ આ ત્રીજા આસ્રવ (અધર્મ) દ્વારનું પણ નિરૂપણ કરવા માગે છે. તેથી તેઓ સૌથી પહેલાં ક્રમ પ્રમાણે અદત્તાદાનનું “યાદશ” એ દ્વારને લઈને સ્વરૂપ કહે છે. “લૂ ! તરૂચ ઇત્યાદિ.
1 ટીકાથજંબૂ સ્વામી શ્રી સુધર્માસ્વામીને પૂછે છે કે હે ભદન્ત ! સિદ્ધિ ગતિ પામેલ શ્રી મહાવીર પ્રભુએ ત્રીજા આસવદ્વારનું કેવું સ્વરૂપ કહેલ છે? તેને ઉત્તર આપતા શ્રી સુધર્મા સ્વામી તેમને કહે છે કે- જખ્ખ ! “તરૂઘં જ ગતિનrevi” સિદ્ધિગતિને પામેલ શ્રી મહાવીર પ્રભુએ અદત્તાદાનનું આ પ્રકારનું સ્વરૂપ કહેલ છે
અદત્તનું-દેવ, ગુરુ, રાજા, ગાથા પતિ અને સાધર્મી દ્વારા અર્પણ ન કરાચેલ વસ્તુનું–આ દાન-ગ્રહણ કરવું તેને અદત્તાદાન કહે છે. તે કેવું હોય છે? તે તેના જવાબમાં કહે છે–તે અદત્તાદાન “ રામયજુરતાપતસંતતિસૂઢોમમૂરું ” “હું” “આ વ્યક્તિનું દ્રવ્ય પડાવી લે “હું” તેના ઘર આદિને સળગાવી દે, “મા” તેને મારી નાખો » ઈત્યાદિ રીતે “માં” ભય બતાવીને અન્યનું દ્રવ્ય વસ્ત્ર આદિ હરી લેવું, “હજુ એક બીજા વચ્ચે કલેશ જગાડીને તેમના દ્રવ્ય આદિને લઈ લેવું, “તાસ” ઈત્યાદિ રીતે ત્રાસ પહોંચાડે, તથા “ઘરસંતા” બીજાના ધનમાં “શિક્સિ” આસક્તિ રાખવી તથા “રોમ” શૈદ્રધ્યાનથી યુક્ત મૂછભાવ તેમાં રાખવે, તે બધાં
મૂ” અદત્તાદાનનાં મૂળ કારણે છે. “જાવિરમસિયં” અર્ધરાત્રી આદિ કાળ તથા પર્વતાદિ દુર્ગમસ્થાન તે અદત્તાદનનાં આશ્રય સ્થાને છે, એટલે કે જે અદત્તાદાન ચેરી કરે છે. તે ચેર સામાન્ય રીતે મધ્યરાત્રે ચોરી કરવા નીકળે છે, અને પર્વતાદિ દુર્ગમ સ્થાનમાં છૂપાઈ રહે છે, તે અપેક્ષાએ કાળ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૧૪