________________
ઉત્પન્ન થાય છે તે પણ અત્યંત દુખયુક્ત સ્થિતિમાં નજરે પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મૃષાવાદી લેકે નરક તિર્યંચ નિમાં જન્મ લે છે, પણ તેઓ કોઈ પણ પ્રકારે નરકાદિમાંથી બહાર નીકળીને મનુષ્યભવને પ્રાપ્ત કરે તે પણ ત્યાં તેઓ હીન, દીન, તુચ્છ જાતિ કુળ આદિમાં જ જન્મ પામે છે અને અન્ય–તિરસ્કૃત થઈને અત્યંત દુઃખયુક્ત દશામાં મનુષ્ય જીવન વ્યતીત કરે છે. એ જ વાત સૂત્રકાર “ ” ઈત્યાદિ પદો દ્વારા પ્રગટ કરે છે. તેઓ કહે છે કે તેઓ કોઈ પણ પ્રકારે મનુષ્ય નિમાં જન્મ લે છે તે ત્યાં તેમની હાલત સારી હોતી નથી–તેઓ સદા “સુમા” દારિયન દુઃખોથી પીડાય છે, સુતા” તેમના જીવનને અંત દુઃખેથી જ આવે છે, “ઘરવસં” આખું જીવન તેઓ પરાધીન દશા ભેગવે છે, “ચમો વિન્નિા ” અર્થ–સંપત્તિ તથા શબ્દાદિ ભેગથી તેઓ રહિત હોય છે, “મણદિવા” નિરં. તર આધિ, વ્યાધિ અને ઉપાધિથી પીડાયા કરે છે અને તે કારણે તેમને સુખને અંશ પણ પ્રાપ્ત થતું નથી, અથવા “વહુહિયા” ની સંસ્કૃત છાયા “અહુર” પણ થઈ શકે છે, તેથી તેને અર્થ એ પણ ઘટાવી શકાય કે તેઓ મિત્રાદિ વિનાના હોય છે, “#વિચક્રવી? કેઢ આદિ રેગથી તેમનાં શરીરની ત્વચા ગલિત થઈ જાય છે, “વિમવિવા” તેમને બેડોળ દેખાવ ચિત્તને ઉગકારી થાય છે, તથા ગલિત કોઢ આદિથી તેમનાં શરીર પ્રત્યે લેકે ઘણાની નજરે દેખે છે. “રવરવરફ્લામ વિર” તેમનાં શરીરને સ્પર્શ કઠોર હોય છે, તેઓ સદા ચિન્તાઓથી ઘેરાયેલા રહે છે, સૌદર્ય રહિત હોય છે, તથા તેમનાં શરીરમાં બિલકુલ તાકાત હોતી નથી, “નિરછાયાતેમનું તેજ ચાલ્યું જાય છે, “ઋજીવિવા” તેઓ વ્યક્ત-પષ્ટ વચન રહિત અને નિષ્ફળ વચન વાળા હોય છે. “ગરમાયા” તેઓ મલિને કરતાં
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૧૦૮