________________
આત્માતે કમળપત્ર સમાન નિર્લિપ્ત છે. તેથી જ કહ્યું છે કે “અર્જા નિjળો મોજ જન્મ પિત્રને તે પણ યુક્તિયુક્ત નથી, કારણ કે આત્માને સર્વથા નિર્ગુણ માનવામાં આવે છે તેમાં ચેતનત્વ ગુણનો પણ અભાવ હોવાથી અચેતત્વને પ્રસંગે ઉપસ્થિત થશે, પણ એમ તે ત્યાં માનેલ નથી, કારણ કે આત્માને ચેતનગુણ સ્વરૂપ સ્વીકાર્યો છે. તથા કમલપત્ર પર રહેલ જળબિન્દુથી અલિપ્ત કમળ જે તેને માનવામાં આવે તે તેની બદ્ધ-સંસારી અને મુક્ત એ બે અવસ્થાએ જે હોય છે તેની વ્યવસ્થાનું ખંડન થશે. સૂ-દા
તથા–“વિ ઇત્યાદિ
ટકાઈ–“વિ શ ણ સમાવં નાહ” આ પ્રમાણે જ અસદ્ધાવ કહેવાય છે કે “ જ્ઞપિ વિ િણહિં કીવો બુઝર્ગ વા વા વીસ” આ જીવલોકમાં જે કઈ પણ સુકૃત અથવા સુકૃતના ફળરૂપ સુખ, દુકૃત અથવા દુકૃતના ફળરૂપ દુઃખ નજરે પડે છે તે બધા “કરૂછાણ વા ” અકસ્માતું કાતાલીય ન્યાયે અવિતકિત જ ઉત્પન્ન થઈ જાય છે જેમ ઉડતે કાગડા તાડના ઝાડની નીચે આવે અને આવતાં જ તેના ઉપર તાડનું ફળ પડ્યું, તે તેને તે પતનમાં કાગડાએ એ વિચાર કર્યો ન હતો કે મારા ઉપર તાડનું ફળ પડે અને તાડના ફળે પણ એ વિચાર કર્યો ન હતો કે કાગડે આવતાં જ હું તેના ઉપર પડું પણ તેનું તે પતન અતિકિત જ થયું હોય છે, એ જ પ્રકારે સુખ દુઃખ આદિ જે કંઈ થાય છે તે બધું અવિતતિ જ થયા કરે છે તેમાં કર્તાની વિશેષબુદ્ધિ કારણરૂપ નથી. તે એવી માન્યતા પણ અસત્ય જ છે કારણ કે સષ્ટિમાં એવી જે વ્યવસ્થા ચાલી રહી છે કે “ તે આનું કારણ છે, તે આનું કાર્ય છે” એ બધાનું તે માન્યતાથી ખંડન થઈ જશે. જુવે જેને તેલ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર