________________
તે કથન પણ મિથ્યારૂપ જ છે, કારણ કે તેને સત્ય માનવામાં આવે તે સમસ્ત જગતમાં નજરે પડતું મૂળભૂત ભેદવાળો ધર્મ અધર્મ આદિનો જે વ્ય વહાર થાય છે તેનું ખંડન થવાને પ્રસંગે ઉપસ્થિત થાય છે. એ જ રીતે આત્માને એકાન્તરૂપે અકર્તા માનનાર સાંખ્ય મતવાદીઓની એવી માન્યતા છે કે “બાપ વેળોઆ આત્મા પુન્ય પાપ આદિને કર્તા નથી, અને તેમનાં ફળરૂપ સુખ દુખ આદિને “ગતિવિર ચારથી” ભેંકતા છે. તથા કઈ કઈ લેકે કહે છે કે “સુચાર સુવર્ણ ચ સવ્વા સરહું વાળા જ Tળાળિ » પુન્ય અને પાપના સર્વ પ્રકારને કર્તા સર્વકાળે આત્મા નહીં પણ ચક્ષ આદિ ઈનિદ્ર છે. તેમની તે માન્યતા અસત્ય છે, કારણ કે સંસારી આત્મા કેટલાક પ્રમાણમાં મૂર્તિક છે અને પરિણામી છે, તેથી તેમાં કત્વ અને
૧પ્રતિબિદય ન્યાયનું તાત્પર્ય એ છે કે જેમ રફટિક મણીની સાથે જે રંગને સંગ થશે. એવા જ રંગને સ્ફટિક મણ દેખાશે. ભેતૃત્વ આવી જાય છે. સર્વથા અમૂર્તિક આત્મામાં તે બનતું નથી, “frદવ કોઈ કઈ મતવાળા આત્માને સર્વથા નિત્ય માને છે આત્માને એ રીતે નિત્ય માનવું તે સત્ય નથી, કારણ કે આત્માને સર્વથા નિત્ય માનવામાં આવે તે સુખ દુઃખ અને બંધ મેક્ષ આદિને અભાવ હોવાને પ્રસંગે ઉપસ્થિત થશે- “નિધિ” કઈ કઈ લેકે આત્માને એ કારણે નિષ્ક્રિય માને છે કે આત્મા વ્યાપક છે. અને જે વ્યાપક હોય તેમાં અવકાશનો અભાવ હોવાથી ગમનાગમનરૂપ કિયા થઈ શકતી નથી. તે માન્યતા પણ મૃષાવાદરૂપ જ છે કારણ કે આત્મા શરીરમાં જ હોય છે અન્યત્ર હેત નથી. “નિકુળો” તથા “આ આત્મા સત્ત્વ, રજ અને તમોગુણથી રહિત છે” એવી માન્યતા “મgવજેતો” તથા કમળ પત્ર પર રહેલા પાણીના બિંદુથી કમળ પત્ર જેમ અલિપ્ત કહે છે, તેમ આત્મા પણ તે તીથી નિર્લેપ રહે છે. તે માન્યતા પણ મૃષાવાદ છે. સાંખ્યોની એવી માન્યતા છે કે સત્વ, રજ અને તમે ગુણની સામ્યવસ્થાનું નામ પ્રકૃતિ છે. એ પ્રકૃતિ જ કરનાર લેવાથી કત્ર છે-પ્રકૃતિ દ્વારા કરાયેલ કાર્યોને જાણનાર પુરુષ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર