________________
શત્રુંજય પર્વત પર આરોહણ કરી માસિક સંલેખનાદ્વારા સિદ્ધ થયા. છ અધ્યયન પૂરાં થયાં. (સૂ) ૫)
નરૂi મં?” ઈત્યાદિ સાતમાં અધ્યયનનું પ્રારંભવાય છે. અર્થાત્ જેમ પૂર્વ અધ્યયનમાં જબૂએ જે ક્રમથી પ્રશ્ન કર્યા હતા તથા આર્યસુધર્માસ્વામીએ જે પ્રકારે જમ્મુને કહ્યું હતું તે પ્રકારેજ આ અધ્યયનના આદિમાં સમજવું જોઈએ.
તે કાલે તે સમયે દ્વારકા નગરીમાં વસુદેવ નામે રાજા રહેતા હતા. ધારિણું નામે તેમની એક રાણી હતી. તેણે એક વખત સ્વપ્નમાં સિંહને . તેને એક પુત્ર ઉત્પન્ન થયે, જેનું નામ “સારા કુમાર” રાખ્યું. સારણ કુમારે બેતર કળાઓનું અધ્યયન કર્યું અને તરુણાવસ્થા પ્રાપ્ત થતાં તેના માતાપિતાએ તેનું લગ્ન કરી દીધું. પચાસ પચાસ પ્રકારના દહેજ તેને વિવાહમાં મળ્યા. ભગવાન અરિષ્ટનેમિને ઉપદેશ સાંભળી તે અનગાર થઈ ગયા. તેમણે ચૌદ પૂર્વનું અધ્યયન કર્યું તથા વીસ વરસ દિક્ષા પર્યાય પાળે. અંતમાં ગૌતમની પેઠે શત્રુંજય પર્વત ઉપર આરોહણ કરી માસિક સંખનાદ્વારા સારણકુમાર પણ સિદ્ધ થયા. સાતમું અધ્યયન પુરૂં થયું. (સૂ) ૬)
છહ અનગારોં કા વર્ણન
આઠમા અધ્યયનનું પણ પ્રારંભ વાકય “હું શું મત્તે 'ઇત્યાદિ છે. તેને અભિપ્રાય પૂર્વોકત પ્રકારે જાણવું જોઈએ.
હે જગ્ગ! તે કાલ તે સમયે દ્વારાવતી નામે એક નગરી હતી. ત્યાં અહંત અરિષ્ટનેમિ સ્વામી ધર્મોપદેશ કરવા માટે આવ્યા. તેનું વર્ણન પ્રથમ વર્ગના જેવું સમજવું જોઈએ. તે કાલ તે સમયે છ સગાભાઈ આહુત અરિષ્ટનેમિના અતેવાસી (શિષ્ય) થયા, તે જ્ઞાન, સૌંદર્ય તથા વયમાં સમાન હતા, તેમની શરીરકાન્તિ, નીલકમલ તથા ભેંસના શીંગડાના આન્તરિક ભાગ અથવા ગળીના રંગના જેવી, એવા અળસીનાં ફૂલના જેવી હતી, તથા તેમનું વક્ષસ્થલ શ્રીવત્સનામના ચિહ્નવિશેષથી અંકિત હતું. ફૂલેના જેવા કેમળ અને કુંડળના જેમ ગોળ ઘુંચળાં વળેલા તેમના વાળ બહુ સુંદર દેખાતા હતા. સૌંદર્યાદિ ગુણેથી તે નળબરના જેવા હતા. તે એ અનગાર જે દિવસે દીક્ષા લીધી તેજ દિવસે તેમણે ભગવાનને વંદન નમસ્કાર કરીને આ પ્રકારે કહ્યું –
હે ભદન્ત ! અમે લેકે આપની આજ્ઞા મળતાં જાવજીવ (જીવનપર્યન્ત) નિર
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર
૧૪