________________
જ ઘોષણા કરીને ધન્ય સાર્થવાહને ઘોષણાનું કામ થઈ જવાની ખબર આપી.
(तएणं से धण्णे सत्थवाहे सगडी सागडं जोएइ २ जेणेव नंदिफलरुक्खा, तेणेव उवागच्छ इ, उवागच्छित्ता तेसिं नंदिफलाणं अदरसामंते सत्यणिविसे करेइ करिता दोच्चंपि तच्चपि कोडुबियपुरिसे सद्दावेइ, सदाविती एवं वयासी तुम्भेणं देवाणुप्पिया! मम सत्यनिवेसंसि महया २ सद्देणं उग्धोसेमाणा २ एवं वयहएएणं देवाणुप्पिया ! ते णंदिफला रुक्खा, किण्हा जाव मणुन्ना छायाए )
ત્યાર પછી તે ધન્ય સાથે વાહે ગાડીઓ અને ગાડાંઓને તરાવ્યાં અને જોતરાવીને તેઓ જે તરફ નંદિફળ વૃક્ષો હતાં તે તરફ રવાના થયા. ત્યાં પહોંચીને તેણે નંદિફળ વૃક્ષોની પાસે પિતાના સાથીને રેક અર્થાત વિસામા માટે ત્યાંજ પડાવ નાખ્યો પડાવ નાખ્યા બાદ તેણે બે ત્રણ વખત કૌટુંબિક પુરૂષને બેલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે! મારા સાથે નિવેશમાં જઈને મોટેથી તમે આ પ્રમાણે ઘેષણ કરે કે હે દેવાનુપ્રિયે! જે નંદિફળ વૃક્ષોના વિષે પહેલાં તમને જાણ કરવામાં આવી હતી તે એજ કૃષ્ણ તેમજ છાયાથી મનેઝ લાગતાં નદિફળ વૃક્ષો છે.
(तं जो णं देवाणुप्पिया ! एएसिं गंदिफलाणं रुक्खाणं मूलाणि वा कंद० प्रफ० तय० पत्त० फल जाव अकाले चेव जीवियाओ ववरोवेइ तं माणं तब्भे जाव दूरं दूरेणं परिहरमाणा वीसमह,माणं अकाले चेव जीवियाओ ववरोविस्सइ, अन्नेसि रुक्खाणं मूलाणि य जाव वौसमहत्ति कटूटु घोसणं जाव पच्चप्पिणंति)
એટલા માટે હે દેવાનુપ્રિયેતમારામાંથી કોઈ પણ માણસ નદિફળ વૃક્ષના મૂળને, કંદેને, પુષ્પને, છાલને, ફળને ખાય નહિ અને તેમની છાયામાં પણ વિસામો લે નહિ, નહિતર તે અકાળે જ મૃત્યુને ભેટશે. એટલા ૫) એમનાથી ખૂબ જ દુર રહીને વિસામો લેશે તેથી તમારા જીવનને કંઈ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૫૪