________________
નામે વૃક્ષો છે. તે વૃક્ષો કૃષ્ણ વર્ણવાળાં છે અને ખૂબજ લીલાં હોવાથી કણ વર્ણના જેવા જ લાગે છે. પત્ર, પુષ્પ અને ફળોથી તેઓ સમૃદ્ધ છે. લીલાં છમ હોવાથી તેઓ અત્યંત સુંદર લાગે છે. તેમનાં પત્ર વગેરે બધાં લીલાં છે. તેથી તેમની શોભા એકદમ અનોખી છે.
(मणुण्णा बन्नेणं ४ जाव मणुन्ना फासेणं मणुन्ना छायाए तं जो णं देवाणुप्पिया ! तेसिं नंदिफलाणं रुक्खाणं मूलाणि वा कंद तय० पत्त० पुप्फ फल. बीयाणि, वा हरियाणि वा आहारेइ, छायाए वा वीसमइ तस्स णं आवाए मरए भवइ, तो पच्छा परिणममाणा २ अकाले चेव जीवियाओ ववरोति)
વર્ણ, રસ, ગંધ અને સ્પર્શથી તેઓ ખૂબજ મને જ્ઞ છે. છાંયડે પણ તેઓનો અત્યંત મને જ્ઞ છે એટલા માટે હે દેવાનુપ્રિયા ! કઈ પણ માણસ તેમની સુંદરતા વગેરે કારણોથી આકર્ષાઈને તે નંદિફળ વૃક્ષોના મૂળને, કંદને. છાલને પાંદડાંઓને, પુપને, બિયાંઓને અથવા તે લીલી ઝૂંપળને ખાશે કે તેમના છાંયડામાં વિસામો લેશે ત્યારે તે તેમને ખૂબ જ આનદ પ્રાપ્ત થશે પણ ત્યાર પછી થોડા જ સમયમાં જેમ જેમ તેમનું રસાદિરૂપ પરિણમન થશે તેમ તેમ તેઓ ખાધેલા મૂળ કંદ વગેરે તે માણસને અકાળે જ નિર્જીવ બનાવી દેશે.
(તે માળ વાળુev ! તે નંદ્રિકા મૂળ ઘા ના છાના बावीसमउ, माणं से वि अकाले चेव जीवियाओ ववरोविज्जिस्सइ, तुम्भेणं देवाणुप्पिया ! अन्नेसिं रुक्खाणं मूलानि जाव हरियाणि य आहारेह, छायासु वीसमह तिघोसणं घोसेह जाव पच्चप्पिणंति)
એથી હે દેવાનુપ્રિયા ! તમારામાંથી કઈ પણ માણસ તે ન દિફળ વૃક્ષોના છેને ન ખાય અને તેની છાયામાં પણ વિસામે લેવા બેસે નહિ. જે માણસ નંદિફળ વૃક્ષોના મૂળ વગેરેનું ભક્ષણ કરશે નહિ તેમજ તેમના છાંયડામાં પણ વિસામે લેશે નહિ તેનું અકાળે મરણ થશે નહિ. તમે લે કે તે વનમાં નંદિફળ વૃક્ષોને બાદ કરતાં બીજા જે વૃક્ષો હોય હે દેવાનુપ્રિયે ! તમે લોકે તેમના મૂળને તેમજ લીલી કૂંપળ વગેરેનું ભક્ષણ કરે અને તેમની જ છાવામાં હિસા લેશે. આ પ્રમાણે તમે ઘેષણ કરે. ત્યાર પછી તે લેકેએ આજ્ઞા પ્રમાણે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૫૩