________________
અવિરુદ્ધ હોય, વિરુદ્ધ હોય, વૃદ્ધ શ્રાવક હય, ગરિક વસ્ત્ર ધારી પરિવ્રાજક હોય, નિગ્રંથ હોય, પાખંડી હેય અને ગૃહસ્થ હોય કેઈ પણ કેમ ન હોય તેના માટે જે તે છત્ર વગરને હોય તેવાને ધન્ય સાર્થવાહ છત્ર આપશે.
( अणुवाहणस्स उवाहणाभो दलयइ, अकुंडियस्म कुंडियं दलयइ अपत्थयणस्स पत्थयणं दलयई अपक्खेवगस्त पक्खेवं दलयइ अंतराऽविय से पडियस्स वा भग्गलुग्गस्स साहेज्नं दलयइ, सुहं सुहेणं अहिच्छत्तं संपावेइ, त्ति कडु दाचं पि त चंपि घोसेह)
જેડા વગરને હશે તેને જેડા આપશે, જમવાની સગવડ હશે નહિ તેને જમવાની સગવડ કરી આપશે. શંબલ-પાથેય-પૂરક દ્રવ્ય વગરનો હશે તેને શબલ-પાથેય-પૂરક દ્રવ્ય આપશે. એટલે કે માર્ગમાં અધવચ્ચે ભાતું ખલાસ થઈ ગયું હશે તેને ચગ્ય ધન આપશે. માર્ગમાં અધવચ્ચે ચાલતાં ચાલતાં જે તે ઘોડા ઉપરથી પડી જશે અથવા પગે ચાલતાં ચાલતાં જે તે પગ લપસવાથી પડી જશે અને તેથી તેના હાથ પગ વગેરે. ભાંગી ગયા હશે તો તેની તે સુશ્રષા કરશે-રોગની દવા કરશે અને સુખેથી તેને અહિચ્છત્રા નગરીમાં પહોંચાડશે. આ રીતે તમે બે ત્રણ વખત ઘેષણ કરો અને (ઘોસિત્તા અને પ્રમાણ ચિં વાuિstહુ ) ઘેષણ કરીને અમને ખબર આપે.
(तएणं ते कोडुबियपुरिसा जाव एवं वयासी हंदि सुणंतु भवंतो चंपानयरीवत्थचा बहवे चरगा य जाव पच्चप्पिणति )
આ રીતે ધન્ય સાર્થવાહની આજ્ઞાને તે કૌટુંબિક પુરુષેએ સ્વીકારી લીધી અને ચંપા નગરના શૃંગાટક વગેરે મહાપામાં જઈને આ રીતે તેઓએ ઘેષણા કરી કે હે લેકે ! સાંભળે, ચંપા નગરીમાં રહેનાર ચરક વગેરે ગમે તે માણસ ધન્ય સાર્થવાહની સાથે અહિચ્છત્રા નગરીમાં જ તેને ધન્ય સાર્થવાહ છત્ર વગેરે બધું આપશે, તેમજ માગમાં કઈ પડી જશે અથવા તે માંદે થઈ જશે તે ધન્ય સાથ વાહન તેની બરાબર માવજત કરાવીને તેની સહાય કરશે અને તેને સકુશળ અહિચ્છત્રા નગરીમાં પહોંચાડશે આ રીતે છેષણ કરીને તે લેકેએ ધન્ય સાર્થવાહને ઘેષણનું કામ પૂરું થઈ જવાની ખબર આપી. ગૃહસ્થને ઘેર તૈયાર કરાયેલા ભાત વગેરે ખાદ્ય વસ્તુઓને જે સૌ પહેલાં દાન માટે જ કરીને રાખવામાં આવે છે તે ભાગને જે ભીખ માંગીને લઈ જાય છે તેને ચરિક કહે છે. માર્ગમાં પડેલાં ફાટેલાં વસ્ત્રો જે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૪૯