________________
सगडीसागडं भरेइ, भरित्ता कोडुबियपुरिसे सद्दावेइ सदावित्ता एवं वयासी गच्छहणं तुम्भे देवाणुप्पिया । चंपाए नयरीए सिंघाडग जाब पहेसु घोसणं घोसेह)
એક દિવસે તે ધન્ય સાર્થવાહને રાત્રિના છેલા પહોરમાં આ જાતને આધ્યામિક, ચિતિત, પ્રાર્થિત, કપિત, મનોગત સંકલપ ઉત્પન્ન થયો કે પુષ્કળ પ્રમાણમાં ગણિમ વગેરે વેચાણની વસ્તુઓ લઈને વેપાર ખેડવા માટે જે હું અહિચ્છત્રા નગરીમાં જાઉં તો બહુ સારું થાય. આ રીતે તેણે વિચાર કર્યો. આ વિચાર કરીને તેણે ગણિમ, ધરિમ, મેય અને પરિછેદ્ય રૂ૫ ચાર પ્રકારની વસ્તુઓ વાસણમાં ભરી. ચારે જાતની વસ્તુઓ વાસણમાં ભરીને તેણે ગાડી તેમજ ગાડાઓને તૈયાર કરાવ્યા જયારે ગાડી અને ગાડાંઓ તૈયાર થઈ ચૂક્યાં ત્યારે તેણે તે વેચાણની વસ્તુઓને ગાડી અને ગાડાંઓમાં મૂકી ત્યાર પછી તેણે પિતાના કૌટુમિક પુરુષને બોલાવ્યા અને બોલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુદિયે તમે જાઓ, અને ચંપા નગરીના શૃંગાટક, ત્રિક ચતુષ્ક, ચવર, મહાપથ આ બધા માર્ગોમાં ઘેષણ કરે. ઘોષણા કરતાં શું કહેવું તે નીચેના સૂત્ર વડે સૂત્રકાર પ્રકટ કરે છે. મેં સૂત્ર “ ૧ ” છે
एवं खलु देवाणुपिया इत्यादि । ( एवं खलु देवाणुप्पिया ! धण्णे सत्यवाहे विउलं पणियं मायाए इच्छह अहिच्छत्तं नयरिं वाणिज्जाए गमित्तए )
દેવાનુપ્રિયે ! તમે લેકે શૃંગાટક વગેરે માર્ગોમાં આ જાતની ઘોષણા કરો કે ધન્ય સાર્થવાહ પુષ્કર પ્રમાણમાં પણિત ( વેચાણની વસ્તુઓ ) લઈને
અહિચ્છત્રા નામે નગરીમાં વેપાર ખેડવા માટે જવા ઈચ્છે છે. (नं जो णं देवाणुप्पिया ! चरए वा चोरिए वा चम्मरबडिए वा भिच्छुडे वा पंडुरंगे वा मोव्यइए वा गिहिधम्मचिंतए वा अविरुद्धविरुद्धवुडसावगरनपडनिग्गंथ प्पभिइ पासंडत्थे वा गिहत्थे वा धण्णेणं सत्थवाहेणं सद्धिं अहिच्छत्तं नयरिं गच्छइतस्स णं धण्णे सत्थवाहे अच्छत्तगस्स छत्तगं दलाइ)
એટલા માટે હે દેવાનુપ્રિયે! ધન્ય સાર્થવાહની સાથે જે કોઈ જવા ઈચ્છતે હોય-ભલે તે ચરક હેય, ચીરિક હેય, ચર્મ ખંડ ધારી હેય, ભિક્ષેડ હોય, પાંડુરંગ હોય, ગૌતમ હેય, ગોત્રતિક હોય, ગૃહસ્થ ધર્મ ચિંતક હેય,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
४८