SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ આ બધી જ્યેાતાભા વગેરે દેવીએ પૂર્વભવમાં ( મદુરાચરીલ) મથુરા નગરીમાં ઉત્પન્ન થઈ અને પાર્શ્વનાથ પ્રભુની પાસેથી દીક્ષિત થઈ. ( માવિયો ( વિક ધૈયા ક્ષરિક્ષળામાં) આ પુત્રીઓનાં નામેા જેવાં જ તેમનાં માતાપિતાઓનાં નામે પણ છે. આઠમે વગ સમાપ્ત, પદમાદિદેવિયોં કે ચરિત્રકા વર્ણન નવમે વગ પ્રારંભ. ( णवमस्स उक्खेत्रओ-एवं खलु जंबू ! जाव अट्ठ अज्झयणा पण्णत्ता - तं जहा ૧૩મા, સિયા, સરે, બંગ્, રોèિળી, મિયા, ગયા, અચ્છા, પઢમયળત उक्खेवओ - एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे समोसरणं जात्र परिसा पज्जु वसई, तेणं कालेणं तेणं समएणं पउमावई देवी सोहम्मे कप्पे पउमवर्डेस विमाणे समाए मुहम्माए पउमंसि - सीहासणंसि जहा कालिए एवं अवि अज्झयणा काली गमएणं नायव्वा ) હે ભદન્ત ! નવમા વગના ઉત્કૃષક કેવી રીતે છે? આ પ્રમાણે જમ્મૂ સ્વામીના પ્રશ્ન કર્યાં ખાદ સુધર્માં સ્વામી તેમને કહે છે કે હૈ જમ્મૂ ! સાંભળે, તમારા પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે શ્રમણ ભગવાન મહાવીરે આ વનાં યાવત્ આઠ અધ્યયને પ્રરૂપિત કર્યાં" છે, તે આ પ્રમાણે છેઃ—પદ્મા ૧, શિવા ર, શચી ૩, અા ૪, રહિણી પ, નવમિકા ૬, અચલા ૭ અને અપ્સરા ૮ શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩ ૩૫૯
SR No.006434
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Part 03 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy