________________
ओ एवं खलु जंबू ! तेणं कालेन तेणं समरणं रायगिहे समोसरणं - जाव परिसा पज्जुवासर, तेणं कालेणं तेणं समएणं चंदप्पभादेवी चंदष्पमंसि विमासि चंद्रपसि सीहासणंसि सेसं जहा कालीए, णवरं पुत्रभवे महुराए णयरीए भंडीरवडेंसए उज्जाणे चंदप्यभे गाहावई चंदसिरी भारिया चंदष्पभा दारिया )
હે ભદન્ત ! આઠમાં વર્ગના ઉલ્લેષક કેવા છે ?
આ પ્રમાણે જમ્મૂ સ્વામીના પ્રશ્ન કર્યા બાદ સુધર્માં સ્વામીએ તેમને કહ્યું કે હું જંબૂ ! સાંભળેા, તમારા પ્રશ્નનેા ઉત્તર આ પ્રમાણે છે કે શ્રમણ ભગવાન મહાવીરે આ વર્ગનાં ચાર અધ્યયના પ્રજ્ઞપ્ત કર્યાં છે, તે આ પ્રમાણે છે-ચંદ્રપ્રભા ૧, ચેસ્નાભા ૨, આર્ચિમાલી ૩, પ્રભ*કરા ૪. હે જમ્મૂ ! આ ચારેમાં પહેલા ચન્દ્રપ્રભા નામે અધ્યયનને ઉત્સેપક આ પ્રમાણે છે કે તે કાળે અને સમયે રાજગૃહ નામના નગરમાં શ્રી મહાવીર સ્વામીનું આગમન થયું તેમની પાસેથી ધકથા સાંભળવા માટે ત્યાંની બધી ધાર્મિક જનતા ત્યાં આવી. પ્રભુએ ધર્મના ઉપદેશ સંભળાવ્યે.. સાંભળીને બધાએ તેમની યાવત્ પ પાસના કરી, તે કાળે અને તે સમયે ચંદ્રપ્રભા દેવી-કે જે ચંદ્રપ્રભ વિમાનમાં રહેતી હતી અને ચંદ્રપ્રભ વિમાનમાં બેસતી હતી—શ્રમણ ભગવાન મહાવીરની વંદના કરવા માટે અને તેમની પાસેથી ધર્મના ઉપદેશ સાંભળવા માટે તેમની પાસે આવી. તેના પછીનુ તેનુ વૃત્તાંત કાલી દેવીના વૃત્તાંત જેવુ જ છે તેમાં : કાઇ પણ જાતને તફાવત નથી. જ્યાં તફાવત છે–તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે કે પૂર્વભવમાં તે મથુરા નગરીમાં જન્મી હતી, ત્યાં ભંડીરાવત...સક ઉદ્યાન હતું. તે નગરીમાં ચંદ્રપ્રભનામે ગાથાપતિ રહેતા હતા. ચંદ્રશ્રી તેની ભાર્યાનું નામ હતું. તેને ચન્દ્રપ્રભા નામે પુત્રી હતી. આ ચન્દ્રની અગ્રમહિષી ( પટરાણી ) થઈ.
( ठिई अद्वपलिओत्रमं, पण्णासाए वाससहस्सेहिं अमहियं सेसं जहा काली एवं सेसाओवि चंदस्स अग्गमहिसी )
પચાસ હજાર વર્ષ કરતાં આની સ્થિતિ અડધા પલ્પની છે. એના પછીનુ આનું જીવન વિષેનુ વર્ણન કાલી દ્વારિકાના જીવન જેવું જ સમજી લેવુ જોઇએ. આ પ્રમાણે જ્યાનાભા વગેરે ખાકી ત્રણ દેવીઓના સબધને લઈને જે અધ્યયના કહેવામાં આવ્યાં છે તેમને પણ સમજી લેવાં જોઇએ.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૫૮