________________
હૈ જમ્મૂ ! આમાં પહેલા અધ્યયનના ઉત્શેપક આ પ્રમાણે છે તે કાળે અને તે સમયે રાજગૃહ નગરમાં ભગવાન મહાવીરનું આગમન થયું. લેકેને તેમના શુભાગમનની જ્યારે જાણ થઈ ત્યારે તેએ સર્વે તેમને વંદન કરવા માટે અને તેમની પાસેથી ધમને ઉપદેશ સાંભળવા માટે તેમની પાસે ગયા. પ્રભુએ આવેલા સ` લેાકેાને શ્રુતચારિત્ર રૂપ ધર્મના ઉપદેશ સંભળાવ્યેા. ઉપદેશ સાંભળીને લેાકાએ પ્રભુની યાવત્ પર્યુ`પાસના કરી. તે કાળે અને તે સમયે પદ્માવતી દેવી-કે જે સૌધ કલ્પમાં, પદ્માવત'સક વિમાનમાં સુધર્મો સભામાં રહેતી હતી અને જેના સિંહાસનનું નામ પદ્મ હતું-શ્રમણ ભગવાન મહાવીરને વદન કરવા અને તેમની પાસેથી ધર્માંના ઉપદેશ સાંભળવા ત્યાં આવી. એના પછીનું વર્ણન પહેલાં કરવામાં આવેલા કાલી દેવીના વર્ણનની જેમ સમજી લેવું જોઇએ. આ પ્રમાણે જ બાકીનાં સાત અધ્યયના વિષે પણ જાણી લેવું જોઈએ. એ આઠે આઠ અધ્યયનને પાઠ કાલી દેવીના જેવા જ છે તેમ સમજી લેવું જોઇએ. તેમાં કોઈ પણ જાતના તફાવત નથી. ( વર' ) પરંતુ જ્યાં તફાવત છે તે આ પ્રમાણે છે (સાત્થી ફોનળીયો) પદ્માવતી અને શિવા આ ખને કન્યાએ પૂર્વભવમાં શ્રાવસ્તી નગરીમાં ઉત્પન્ન થઈ.
(हत्थिणाउरे दो जणीओ, कंपिल्लपुरे दो जणीओ सागेय नयरे दो जणीओ परमे पियरी विजया भायराओ सब्बाओवि पासस्स अंतिए पन्त्रइयाओ सक्कस्स अग्गमहिसीओ ठिई, सत्त पलिओमाई महाविदेहे वासे सिज्झिहिति जाव अंत હાર્દિતિ “ ?? '' । )
શ્રતિ અને અન્ન આ અને હસ્તિનાપુરમાં, રાહિણી અને નામિકા આ અને કાંપિલ્યપુરમાં અચલા અને અપ્સરા આ બંને સાકેત નગરમાં ઉત્પન્ન થઇ. આ બધી કન્યાઓના પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજયા હતું. આ બધી કન્યાએ પાર્શ્વનાથ પ્રભુની પાસે પ્રત્રજિત થઈ છે અને શક્રેની અગ્રમહિષી ( પટરાણી ) ખની છે. એમની સ્થિતિ સાત પત્યે જેટલી છે. આ બધી મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરશે યાવત્ સ દુઃખાના અંત કરશે. ॥ સૂક્ષ૧૪૫
નવમે વગ સમાપ્ત.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૬૦