________________
વિમાન તૈયાર થઈ જાય ત્યારે તેની મને જાણ કરવામાં આવે. ત્યારપછી તે આભિગિક દેવેએ તેમજ કર્યું. અને વિમાન તૈયાર થઈ જવાની ખબર દેવીની પાસે મોકલાવી દીધો આ વિમાનમાં (જોયવસરાવિધિ જ્ઞાન વિમા સેવં રહેવ) વિશેષતા આટલી જ હતી કે જ્યારે સૂર્યાભદેવનું યાનવિમાન એક લાખ યજન જેટલું વિસ્તારવાળું હતું ત્યારે તેનું આ યાન-વિમાન એક હજાર એજન જેટલું વિસ્તારવાળું હતું બાકી રચના સંબંધી તેની બધી વિગત સૂર્યાભ-વિમાનની જેમ જ જાણવી જોઈએ (રદેવ બામરોવે રાઇ, તદેવ નારવિëિ ૩વરૂ કર દિયા ) સૂર્યાભવની જેમ કાળી દેવીએ પિતાના નામ-શેત્રનું કથન કર્યું અને સૂર્યાભદેવની જેમ જ નાટયવિધિ બતાવી અને બતાવીને તે જ્યાંથી આવી હતી ત્યાં જ પાછી જતી રહી. એ સૂત્ર ૨
મંત્તિ મળવં જોમે રૂટ્યારિ–
ટીકાથ–કાળી દેવીના જતા રહ્યા બાદ (માવં નોર) ભગવાન ગૌતમે (મંત્તિ) હે ભદન્ત ! આ પ્રમાણે સંબોધન કરીને (મળે માવં મારી વર મંe?) શ્રમણ ભગવાન મહાવીરને વંદન અને નમસ્કાર કર્યા. (વંપિત્તા ofમશિર જાણી) વંદના અને નમસ્કાર કરીને તેમણે તેઓશ્રીને પૂછયું કે
(कालिएणं भंते ! देवोए सा दिव्या देविड्डी ३ कहिं गया० कूडागारसालादिद्रुतो, अहोणं भंते ! काली देवी महडिया ३, कालिएणं भंते ! देवीए सा दिव्या देविड्डि ३ किण्णा लद्धा, किण्णा पत्ता, किण्णा अभिसमण्णा गया ? एवं जहा मूरियाभस्स जाय)
હે ભદન્ત ! કાળી દેવીએ અત્યારે જે દિવ્યવિમાન, પરિવાર વગેરેની અદ્ધિ બતાવી, શરીર, આભરણ વગેરેની દીપ્તિની જે દેવઘુતિ. તેમજ શક્તિ, પ્રભાવ વગેરેને જે દેવાનુભાવ બતાવ્યું તે બધો કયાં અદશ્ય થઈ ગયો ? કયાં પ્રવિષ્ટ થઈ ગયે ?
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૨૮