________________
હે દેવાનુપ્રિયે ! તમે જેમ કહેા છે તે ખરેખર તેમ છે. આ બધું સાંભળીને સચમ ગ્રહણ કરવાની મારી ઈચ્છા થઈ ગઈ છે. એટલા માટે સયમ ધારણ કરતાં પહેલાં હું પુંડરીક રાજાને આ વિષે પૂછી આવું છું. ત્યારપછી હું સયમ ધારણ કરવા ચાહું છું. આ પ્રમાણે તેનાં વચના સાંભળીને તે સ્થવિરાએ તેને કહ્યું કે હૈ દેવાનુપ્રિય ! તમને જેમાં સુખ મળે તેમ કરી. ત્યારપછી કુંડરીકે સ્થવિરેશને વન તેમજ નમસ્કાર કરીને તે તેમની પાસેથી આવતા રહ્યો. ( ટિનિમિત્તા ) આવીને,
( तमेव चाउग्घंटं आसरहं दुरुहइ, जाव पचोरूहइ, जेणेव पुंडरीए राया तेणेव उवागच्छर, करयल पुंडरीयं एवं क्यासी एवं खलु देवाणुपिया ! मए धेराणं अंतिए जाप धम्मे निसंते से धम्मे जाय अभिरूइए-तणं देवाणुप्पिया ! जव पव्वत्तए । एणं से पुंडरीए कंडरीए एवं वयासी- माणं तुमं देवाणुपिया । इयाणिमुंडे जाव पब्वयाहि अहं णं तुमं महया २ रायामिसेएणं अभिसिचामि ) તે ત્યાં આવ્યા જ્યાં ચતુ ટવાળા પોતાના અશ્વરથ હતા ત્યાં આવીને તે તેમાં બેસી ગયા, અને એસીને તે જ્યાં પુંડરીક રાજા હતા ત્યાં ગયા. ત્યાં પહેાંચતા જ તે રથ ઉપરથી નીચે ઉતર્યાં, નીચે ઉતરીને પુંડરીક રાજાની પાસે ગયા. ત્યાં જઈને તેણે બંને હાથ જોડીને પુંડરીક રાજાને નમસ્કાર કર્યાં અને ત્યારપછી તેણે તેમને વિનંતી કરતાં આ પ્રમાણે કહ્યું કે હે દેવાતુપ્રિય ! મેં સ્થવિરાની પાસેથી ધર્મોપદેશ સાંભળ્યો છે. તે મને ખૂબ જ ગમી ગયા છે. એથી હૈ દેવાનુપ્રિય ! હું તમારી આજ્ઞા મેળવીને સ્થવિરેની પાસેથી સંયમ ગ્રહણ કરવા ઇચ્છું છું. આ પ્રમાણે કં ડરીકની વાત સાંભળીને પુંડરીકે તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમે હમણાં મુંડિત થઇને સ્થવિરેાની પાસેથી સ યમ ધારણ કરે નહિ. હું મોટા ઉત્સવ સાથે તમારા રાજ્યાભિષેક કરવા ચાહું છું,
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૦૬