________________
માટે નીકળી પડયા. મહાપ અનગારે ઘણાં વર્ષો સુધી શ્રમણ્ય પર્યાયનું પાલન કરીને યાવત્ સિદ્ધપદને પ્રાપ્ત કરી લીધું. છે સૂત્ર ૧ !
‘ તે વેરા વસૂયા સારું ” રૂલ્યાણ
ટીકાઈ—(ત) ત્યારપછી (તે શે) તે સ્થવિરે (સવા ચાહું ) કેઇ એક વખતે (Tria) ફરી (gટરિનાળીદ રાયદાળ સ્ટિળિયો વળે. સમોઢા, જૉડરી હાથાળા) પુંડરીકિણી રાજધાનીમાં આવ્યા. ત્યાં તેઓ નલિનીવન ઉદ્યાનમાં રોકાયા. પુંડરીક સજા તેમનું આગમન સાંભળોને ધર્મનું વ્યાખ્યાન સાંભળવાની ઈચ્છાથી ત્યાં જવા માટે પિતાના મહેલથી નીકળ્યા. (कंडरीए महाजणसदं सोचा जहा महाब्बलो जाव पज्जुवासइ, थेरा धम्म परिપતિ, પુરી કમળોવાલણ ના વાવ વઢિાર) ત્યારપછી કંડરીક યુવરાજ
સ્થવિરેની વંદના કરવા માટે ઉપડેલા અનેક માણસોને ઘંઘાટ સાંભળીને મહાબલ રાજાની જેમ સ્થવિરેની પાસે ગયે. ત્યાં જઈને તેણે તેમને વંદન અને નમસ્કાર કર્યો. વંદન અને નમસ્કાર કરીને તેણે તેમની પથુપાસના કરી. સ્થવિરેએ ધર્મોપદેશ આપે, તે ઉપદેશને સાંભળીને પુંડરીક શ્રમણપાસક બની ગયો ત્યારપછી તે સ્થવિરેને વંદન તેમજ નમન કરીને પિતાના નિવાસસ્થાને પાછો આવતો રહ્યો.
(तएण से कंडरीए उढाए उढेइ, उट्ठाए उद्वित्ता जाव से जहे यं तुब्भे वदह जं णवर पुडरीयं राय आपुच्छामि, तएण जाव पव्ययामि-अहासुहं देवाणुप्पिया ! तएण से कंडरीए जाव थेरे बंदइ, नमसइ, वंदित्ता, नमंसित्ता थेराण अंतियाओ पडिनिक्खमइ)
ત્યારપછી કંડરીક ઉત્થાન શકિત વડે ઊભે થયે, ઉત્થાન શક્તિ-ઊભા થવાની શકિત વડે ઊભે થઈને તેણે સ્થવિરેને વંદન તેમજ નમસ્કાર કર્યા. વંદના અને નમસ્કાર કરીને તેણે તેમને આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યું કે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૩૦૫