________________
તેણે પહેલાંની જેમ જ બધું કહ્યું. ( ëશમે પુત્તે ) આ પ્રમાણે જ તેને ત્રીજા ધનવે, ચેાથા ધનગેાપે અને પાંચમા ધનરક્ષિતે પણ કહ્યું.
(तएण से घण्णे सत्थवाहे पंचन्हं पुत्ताणं हियइच्छियं जाणित्ता तं पंच पुत्ते एवं वयासी) ત્યારપછી તે ધન્ય સાવાહે પાંચે પુત્રાની હદયની અભિલાષા જાણીને પેાતાના તે પાંચે પુત્રાને આ પ્રમાણે કહ્યું કે~~
(माणं अम्हे पुत्ता ! एगमवि जीवियाओ ववरोमो एसणं सुसमाए दारिया सरीरए णिपाणे णिच्चेद्वे जीवविप्पजढे-तं सेयं खलु पुत्ता ! अम्हं सुंसमाए दारियाए मंसं च सोणियं च आहारेत्तए)
હે મારા પુત્ર ! તમારામાંથી એકને પણ હું મારવા માગતા નથી. પરંતુ આ સુંસમા દારિકાનું શરીર કે જે નિષ્પ્રાણ, નિશ્ચેષ્ટ અને નિવ ખની ગયુ છે—એટલા માટે અમારા માટે હે પુત્ર ! એ જ ચેાગ્ય છે કે આપણે આ સુસમા દારિકાનાં માંસ અને શાતિને ખાઇએ.
( तरणं अम्हे तेणं आहारेण अविद्धत्था समाणा रायगिहं संपाउणिस्सामो तणं ते पंच पुता धणेणं सत्थवाहेणं एवं वृत्तासमाणा एयमहं पणिसुर्णेति ) એથી આપણે બધા આ આહારથી શરીર નાશથી ઊગરી જઇને રાજગૃહ નગરમાં પહોંચી જઇશું. આ પ્રમાણે ધન્ય સાધવાડુ વડે કહેવાયેલા પાંચે પુત્રાએ અન્ય સાવાહની તે યાતને સ્વીકારી લીધી.
'
( तरणं घण्णे सत्यवाहे पंचहिं पुत्तेहिं सद्धिं अरणिं करेइ, करिता, सरगं च करे, करित्ता सरएणं आणि महेइ, महित्ता अगि पाडेइ, पाडिता अरिंग संधुक्खे, संधु क्खित्ता दारुपाई परिक्खवे, परिक्खवित्ता रिंग पज्जालेड़, पज्जालित्ता सुंसमाए दारियाए मंसं च सोणियं च आहारेति )
ત્યારપછી અન્ય સાથેવાડે પાંચે પુત્રાની સાથે મળીને અરણિ કાષ્ઠને એકઠુ કર્યું. એકઠું કરીને તેએ સરક કાષ્ઠને-નિથન કાને લઈ આવ્યા. તેને લઈને તેણે તેથી અરણિકા ડા"નું ઘણું કર્યું. આ પ્રમાણે ઘણુંથી અગ્નિ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૯૯