________________
ઉત્પન્ન થઈ ગયા. અગ્નિ ઉત્પન્ન થયા બાદ તેણે તેને ઉદ્દીપિત કર્યાં. જયારે તે ઉદ્દીપિત થઈ ગયા ત્યારે તેણે તેમાં લાકડીઓ મૂકી. આ રીતે જ્યારે સારી રીતે અગ્નિ પ્રજવલિત થઇ ગયા ત્યારે તેમાં સુંસમા દ્વારિકાના માંસને અને લાહીને શેયાં, શેકયા બાદ તેને બધાએ ખાધા-પીધાં.
( तेणं आहारेणं अविद्धत्था समाणा रायगिहं नयरं संपत्ता, मित्राणाइ० अभिसमा गया, तस् य विउलस्स धणकणगरयण जाव आभागीजाया यावि होत्या तर से घण्णे सत्यवाहे सुंसमाए दारियाए बहई लोइयाई जाव विगयसीए यात्रिहोत्था )
આ પ્રમાણે તે આહારની સહાયતાથી અવિનષ્ટ શરીરવાળા થઈને તેઆ ત્યાંથી રવાના થઇને રાજગૃહ નગરમાં આવી ગયા. ત્યાં આવીને તે પેાતાના મિત્ર જ્ઞાતિ વગેરે પરિજનાની સાથે ખૂબ આનંદ-પૂર્વક મળ્યા, અને ધન, કનક વગેરે દ્રવ્યોને ભોગવવા લાગ્યા. સંસમા દ્વારિકાના મરણ પછીનાં જેટલાં લૌકિક કૃત્ય કરવાં જોઈએ તે સર્વે તેમણે પતાવ્યાં અને ધીમે ધીમે તે શાકરહિત પણ બની ગયા. ॥ સૂત્ર ૮ ૫
,
तेनं कालेणं तेणं समएणं ' इत्यादि
ટીકા”—(સેળ જાણે તેનં સમŕ) તે કાળે અને તે સમયે (સમળે મળવ' મહાવીરે ) શ્રમણ ભગવાન મહાવીર
( गुणसिलए चेइए समोसढे । सेणं घण्णे सत्थवाहे सुपुत्ते धम्मं सोचा पाइए - एक्कारसंगवी - मासियाए संलेहणाए सोहम्मे उपवण्णे, महाविदेहे वासे THĪર્શાદ" )
ગુરુશિલક ઉદ્યાનમાં આવ્યા. તેમની પાંસેથી ધર્મોપદેશ સાંભળીને તે ધન્ય સાવાહ પેાતાના પાંચે પુત્રાની સાથે તેમની પાસે પ્રજિત થઈ ગયા. પ્રત્રજિત થઈને તે ધીમે ધીમે એકાદશ ( અગિયાર ) અંગેાના જ્ઞાતા પણ થઈ ગયા. છેવટે મૃત્યુ સમયે એક માસની સલેખના ધારણ કરીને કાળ અવ સરે તેણે કાળ કર્યાં. તે તેના પ્રભાવથી સૌધમ કલ્પમાં ઉત્પન્ન થઈ ગયા. ત્યાંથી ચવીને હવે તે મહાવિદેહ ક્ષેત્રમાં મુક્તિ પ્રાપ્ત કરશે. આ ધન્ય સા વાહના દૃષ્ટાન્તને સામે રાખીને શ્રી સુધર્માં સ્વામીએ જ મૂ સ્વામીને સ ંએધિત
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૩૦૦