________________
Mareas a तं चैव सव्वं-नवर कव्हरस चिंत्ता न जुज्जति जाव अम्हे વિલચે માળવેર્ફે ) ત્યારપછી કૃષ્ણવાસુદેવ લવણુ સમુદ્રના અધિપતિ સુસ્થિતદેવને મળીને જ્યારે ગગા મહાનદીના કિનારા ઉપર આવ્યા ત્યારે તેમને નૌકા જડી નહિ. ત્યારે તેઓ એક હાથમાં ઘેાડા અને સારથિ સહિત રથને ઉચકીને ખીજા હાથથી ગગા મહાનદીને તરીને જ્યાં અમે હતા ત્યાં આવી ગયા. કૃષ્ણવાસુદેવ કેવી રીતે ગંગા મહાનદીને પાર કરશે ” નૌકાને છુપાવતાં અમે આ વિષે વિચાર જ કર્યાં નહેાતા. આ અપરાધથી તેમણે અમારા રથોને નષ્ટ કરી નાખ્યા અને અમને દેશની બહાર
જતા રહેવાની આજ્ઞા કરી છે.
60
(तएण से पंडुराया ते पंच पंडवे एवं वयासी-दुणं पुत्ता ! कयं कण्हहस्स वासुदेवस्स विप्पियं करेमाणेहिं तरणं से पंडुराया कौति देविं सहावे, सद्दावित्ता एवं वयासी - गच्छहईं णं तुमं देवाणुपिया ! बारव कण्हस्स वासुदेवस्स निवेदेहिं एवं खलु देवाणुपिया ! तुम्हे पंच पंडवा णिब्विसया आणता, तुमं चणं देवाशुपिया ! दाहिणडूभरहस्स सामी, तं संदिसंतु णं देवाशुप्पिया ! ते पंच पंडवा करं दिसिं वा विदिसं वा गच्छंतु ? )
ત્યારે પાંડુ રાજાએ તે પાંચે પાંડવાને આ પ્રમાણે કહ્યુ કે તમે લેકે એ કૃષ્ણવાસુદેવનું ખુરૂ' કરીને સારૂં કર્યું" નથી તેમને અણુગમતું કામ તમે કર્યુ છે. આ પ્રમાણે કહીને પાંડુરાજાએ તે જ વખતે કુંતી દેવીને ખેલાવી. ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે દ્વારાવતી નગરીમાં કૃષ્ણવાસુદેવની પાંસે જાએ અને તેમને વિનંતી કરી કે તમે પાંચે પાંડવોને દેશથી બહાર નીકળી જવાની આજ્ઞા આપી છે. હે દેવાનુપ્રિય ! તમે દક્ષિણાધ ભરતક્ષેત્રના અધિપતિ છે તેા ખતાવા કે તેઓ કઈ દિશા કે વિદિશા તરફ જાય. જ્યારે બધા દેશે! તમારા જ છે ત્યારે બતાવા કે આ લેાકેા કયાં જાય ?
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૪૧