________________
एगे समय दुवे अरहंता वा चक्कवट्टो वा वासुदेवा वा उपज्जि उपजिति, उपज्जिस्संति वा )
ત્યારે મુનિસુવ્રત તીર્થંકર પ્રભુએ તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે હે કપિલવાસુદેવ મારી પાસે ધને સાંભળતાં શંખ શબ્દ સાંભળીને તમને આ જાતનેા આધ્યાત્મિક સંકલ્પ-વિચાર ઉત્પન્ન થયા છે કે, શુ કાઇ ખીજે વાસુદેવ ઉત્પન્ન થયા છે-જેના શ*ખના વિને મને સભળાઇ રહ્યો છે. આલે, કપિલ વાસુદેવે કહ્યું કે હા, પ્રભુ ! એ જ વાત છે. મારા મનમાં એ જ જાતને વિચાર ઉદ્દભવ્યેા છે. ત્યારે મુનિસુવ્રત ભગવાને કપિલ વાસુદેવને કહ્યું કે હે કપિલ વાસુદેવ! આવી વાત ભૂતકાળમાં થઈ નથી અને ભવિષ્યકાળમાં થશે નહિ અને વર્તમાનકાળમાં સ ભવી શકે તેમ પણ નથી કે જે એક જ ક્ષેત્રમાં, એક જ યુગમાં, એક જ સમયમાં બે અહત પ્રભુ, બે ચક્રવર્તી, બે બળદેવ, બે વાસુદેવ ઉત્પન્ન થયા હાય, ઉત્પન્ન થઇ રહ્યા હોય અને આગળ ઉત્પન્ન થવાના હોય.
( एवं खलु वासुदेवा ! जंबू दीवाओ भारहाओ वासाओ दत्थिणाउरणयाराओ, पंडुसरण्णो, मुण्हा पंचण्डं पंडवाणं भारिया दोवई देवी तब पउमनाभस्स रण्णो पुव्त्रसंगहरणं देवेणं अमरकंका नयरिं साहरिया तरणं से कण्हे वासुदेवे पंच पंडवेहिं सद्धिं अपछडे छहि रहेहिं अमरकंकं रायहाणिं दोवईए देवीए कूवं हव्यमागर, तरणं तस्स कण्णस्स वासुदेवस्स पउमणाभेण रण्णा सद्धिं संगामं, संगामे माणस अयं संखसद्दे तब मुहवाया० इव बीयं भवइ )
સાંભળેા, વિગત એવી છે કે જમૂદ્રીપના ભરતક્ષેત્રમાં વિદ્યમાન હસ્તિનાપુર નગરથી પાંડુરાજાની પુત્રવધૂ પાંચે પાંડવાની પત્ની દ્રૌપદી દેવીને તમારા પદ્મનાભ રાજાના પૂર્વભવના મિત્ર કેાઈ દેવ હરીને અમરકંકા નગરીમાં લઈ આન્યા હતા. ત્યારપછી ભરતક્ષેત્રના વાસુદેવ કૃષ્ણે પાંચે પાંડવાની સાથે આત્મષષ્ઠ થઈને છ રથા ઉપર સવાર થયા અને સત્વરે દ્રૌપદ્મી દેવીને પાછાં મેળ વવા માટે ત્યાં પહાંચી ગયા. પદ્મનાભ રાજાની સાથે યુદ્ધ કરતાં કૃષ્ણવાસુદેવે જે શખધ્વનિ કર્યો છે તે તમારા શખના ધ્વનિ જેવા છે.
( तपणं से कविले वासुदेवे मुणि सुव्त्रयं वदति, २ एवं वयासी, गच्छामि
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૨૩૨