________________
णं अहभंते ! कण्हं वासुदेवं उत्तमपुरिसं सरिसपुरिसं पासामि )
આ પ્રમાણે સાંભળીને તે કપિલવાસુદેવે મુનિસુવ્રત પ્રભુને વંદન તેમજ નમન કર્યા. વંદન અને નમન કરીને તેમની સામે આ પ્રમાણે વિનંતી કરતાં કહ્યું કે હે ભદંત ! હું જાઉં છું અને જઈને મારા જેવા તે ઉત્તમ પુરૂષ કૃષ્ણ વાસુદેવ કે જેઓ વાસુદેવ પદને શોભાવે છેતેમને મળું છું. (તti મુનિ સુવા મા વિરું વાસુદેવ પ ાચારી) ત્યારે મુનિસુવ્રત પ્રભુએ તે કપિલ વાસુદેવને આ પ્રમાણે કહ્યું કે
(नो खलु देवाणुप्पिया ! एवं भूयं वा ३ जणं अरहंतो वा अरहंतं पासइ, चक्कवट्टी वा चक्कवर्टि पासइ, बलदेवो वा, वलदेवं पासइ, वासुदेवो वा वासुदेवं पासइ)
દેવાનુપ્રિય! એવી વાત કોઈ પણ દિવસે સંભવી નથી, વર્તમાનમાં પણ સંભવી શકે તેમ નથી અને ભવિષ્યકાળમાં પણ સંભવી શકશે નહિ કે એક તીર્થકર બીજા તીર્થકરને મળે, એક ચક્રવર્તી બીજા ચક્રવતીને મળે, એક બળદેવ બીજા બળદેવને મળે. આ જાતને સિદ્ધાન્તનો નિયમ છે કે એક તીર્થકરની સાથે બીજા તીર્થકરને મેળાપ કઈ પણ સંજોગોમાં થતું નથી. એક ચક્રવર્તીને બીજા ચક્રવર્તીની સાથે, એક બળદેવને બીજા બળદેવની સાથે તેમજ એક વાસુદેવને બીજા કેઈ પણ વાસુદેવની સાથે કદાપિ મેળાપ થતું નથી. (ત વિ જ તમે ના વાવરણ મારું મi વીર વયમાનદ સેવાવીયારું ઘriડું જાતિલિં ) હા, એમ થઈ શકે છે કે જ્યારે તે કૃષ્ણ વાસુદેવ લવ સમુદ્રની વચ્ચે થઈને પસાર થતા હોય ત્યારે તમે તેમ ની સફેદ, પીળી દવાઓના અગ્રભાગને જોઈ શકે છે. (તer ) कविले वासुदेवे मुणिमुव्वयं वंदइ, नमसइ, वंदित्ता नमंसित्ता हत्थिखंधं दुरूहइ, दुरूहित्ता सिंग्धं२ जेणेव वेलाउले, तेणेव उवागच्छ इ, उवागच्छित्ता कण्हस्स वासुदेवस्स लवणसमुदं मज्झं मझेणं वीइवयमाणस्स सेयापीयाहिं धयग्गाई पासइ, पासिता एवं वयइ, एसणं मम सरिसपुरिसे उत्तमपुरिसे कण्हे वासुदेचे
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૩
૨૩૩