________________
( तत्थ णं चंपाए नयरीए कपिले नाम वासुदेवे राया होत्था, महया हिमवंत वण्णओ, तेणं कालेणं तेणं समएणं मुणिमुपए अरहा, चंपाए पुण्ण भदे समोसढे)
તે ચંપા નગરીમાં કપિલ નામે વાસુદેવ રાજ કરતા હતા. તેઓ મહા હિમાવાન વગેરે જેવા બળવાન હતા. પહેલાં જુદા જુદા રાજાઓનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રમાણે આ રાજાનું પણ વર્ણન જાણી લેવું જોઈએ. તે કાળે અને તે સમયે મુનિસુવ્રત તીર્થકર ચંપા નગરીમાં તે પૂર્ણભદ્ર ઉદ્યાનમાં પધાર્યા હતા.
( कविले वासुदेवे धम्म मुणेइ, तरणं से कविले वासुदेबे मुणि सुव्वयस्स अरहाओ धम्म मुणेमाणे, कण्हस्स वासुदेवस्स संखसई सुणेइ, तए णं तस्स कविलस्स वासुदेवस्स इमेयारूवे अज्झथिए समुप्पज्जित्था-किं मण्णे धायइसंडे दीवे भारहेवासे दोच्चे वासुदेवे समुप्पण्णे ? जस्स णं अयं संखस दे ममं पिव मुहवाय. पूरिए वीयं भवइ)
તેમની પાસે તે કપિલ વાસુદેવ ધર્મોપદેશ સાંભળી રહ્યા હતા. તે કપિલ વાસુદેવે મુનિસુવ્રત પ્રભુની પાસે ધર્મોપદેશ સાંભળતાં જ કૃષ્ણવાસુદેવના શંખને વનિ સ ભળે. ત્યારે તે કપિલ વાસુદેવને આ જાતને આધ્યાત્મિક યાવત્ મનોગત સંકલ્પ ઉત્પન્ન થયે કે શું ઘાતક ઝંડ નામના દ્વીપમાં વિદ્યમાન ભરતક્ષેત્રમાં કોઈ બીજે વાસુદેવ ઉત્પન્ન થયે છે? કેમકે તેના શંખનો આ વનિ મારા વડે વગાડવામાં આવેલા શખના ધ્વનિ જેવો જ છે.
(तएणं मुणि सुन्बए अरहा कविलं वासुदेवं एवं वयासी-से पूर्ण ते कविलावासुदेवा ! मम अंतिए धम्मं णिसामेमाणस्स संखसई आकण्णित्ता इमेयारूवे अझथिए कि मण्णे जाव वीयं भवइ, से गुणं कविला वासुदेवा ! अयमद्वे समढे ? हंता, अत्थि, नो खलु कविला एवं भूयं वा ३ जन्नं एगखेत्ते एगे जुगे
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૩
૨૩૧