________________
નહિ તે કાર્ય કારણ ભાવની વ્યવસ્થા બની શકે તેમ નથી. દરેક પદાર્થ દરે કનું કાર્ય અને કારણ થઈ જશે. એટલા માટે આગમરૂપ કાર્યની શુદ્ધિ માટે નિમિત્તરૂપ કારણ શુદ્ધિ થવી ચેકસપણે આવશ્યકીય માનવામાં આવી છે.
પ્રશ્ન – તમે કહ્યું કે આગમમાં અવિરુદ્ધતા તેના કારણભૂત પ્રણેતાના આધીન છે-એ વાત એમને માન્ય છે. પણ એનાથી આ વાત તે સિદ્ધ થતી નથી, કે તે અવિરુદ્ધ વચને જિન ભગવાનના જ છે, બીજાઓના નહિ. કેમકે બીજા સિદ્ધાંતકારોના વચનેમાં પણ કોઈ પણ અંશે અવિરુદ્ધાર્થતા જોવામાં આવે છે, એટલા માટે તેમને દેષયુક્ત માનીને તમે જે તેમનામાં અનાપ્તતા સિદ્ધ કરે છે, આ વાત કેવી રીતે માન્ય થઈ શકે તેમ છે !
ઉત્તર–શંકા તો ઠીક છે, પણ વિચાર કરવાથી આને જવાબ પણ સરળ રીતે મળી શકે તેમ છે. બીજા સિદ્ધાન્તકારોએ જે રચનાઓ કરી છે તે બધી તેમણે પિતાની ઈચ્છા મુજબ જ કરી છે. પિતાની કલ્પનાથી જે કંઈ તેમને
ગ્ય લાગ્યું કે તેમણે લખ્યું છે. તેમની રચનાઓમાં પૂર્વાપર વિરોધ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. એનાથી તેઓમાં રાગ વગેરે દેશો છે એવી વાત સિદ્ધ થાય છે. હવે ઘુણાક્ષર ન્યાયથી કોઈક કઈક સ્થાને તેમના વચનામાં અવિરુદ્ધ અર્થ પ્રતિપાદકતા પણ છે, તે તેમની પિતાની વસ્તુ તે નથી જ કેમકે તેનાં ગાય તે અવિરુદ્ધ અર્થના પ્રરૂપક જિનપ્રણીત આગમમાં જ છે. એ જ વાત માર્ગાનુસારી બુદ્ધિવાળી વ્યક્તિમાં પણ સમજી લેવી જોઈએ. તે જે કંઈ પણ સત્યાર્થ કહે છે તેનું મૂળ કારણ જિન પ્રણીત આગમ જ છે. લોક કથિત
શદિત પદ આ વાત ને સ્પષ્ટ કરે છે કે દેશકાળ વગેરેની આરાધના મુજબ જે આચાર–અનુષ્ઠાન–પ્રતિપાદિત કરવામાં આવ્યાં છે, તેનાથી જે અ. વિરુદ્ધ કહેવામાં આવ્યું છે તે ધર્મ છે. એનાથી વિપરીત નહિ. “are સારસંનિશ્ર) આ પાવડે સૂત્રકાર આ વાત સ્પષ્ટ કરે છે કે તે અનુષ્ઠાન
ત્રી. મુદિતા, કરુણા અને માધ્યસ્થ આ ચાર લક્ષણોથી યુક્ત હોય છે. આ બધા ધર્મના બાહા ચિન્હો છે. એમના સદ્દભાવથી આત્મામાં ધમનું અસ્તિત્વ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૬૧