________________
છે, તેમ કિતના આવેશથી પણ તેમની એ આકૃતિનું તે સમયે સ્મરણુ કરનાર પ્રાણીને તે જાતના ભાવેાલ્લાસની અનુભૂતિ થઇ શકે છે, આને નિષેધ નથી, કેમકે સ્મૃતિમાં તે આકૃતિના આધારભૂત જીન પરમાત્મા તે કાળમાં જાતે વિદ્યમાન છે. તેમના અભાવમાં તેમને નહિ જોનારા પ્રાણીઓને પણ તેમની તે પ્રતિમાથી તે પ્રમાણેના જ ભાવાલ્લાસ થાય છે, આ માન્યતા ફક્ત એક કૈારી કલ્પના જ છે, વાસ્તવિક નથી. એના સમાધાન માટે જે આમ કહેવામાં આવે છે કે તે પથ્થરની પ્રતિમામાં જીન ભગવાનના આત્માનુ` મ`ત્રા વગેરેથી આવાહન કરવામાં આવે છે, એથી તે પ્રતિમાનાં દર્શીનથી પ્રત્યક્ષ ભાવજીન નાં જ દર્શન થાય છે, તે। આ માન્યતા સાવ અસત્ય છે, કારણ કે મેાક્ષમાં પ્રાપ્ત આત્માઓનું પથ્થર વગેરે પ્રતિમાએમાં પાતાની માન્યતા સિદ્ધ કરવા માટે આહ્વાહન વગેરે માનવુ' તે તેા જીન સિધ્ધાંતથી સાવ વિરૂધ્ધ છે. મેક્ષ પ્રાપ્ત આત્માએ કાઇ પણ સ્થાને અને કાઇ પણ કાળે આવાહન કરવાથી નથી, એવી છન શાસનની આજ્ઞા છે. આ રીતે તે પથ્થર વગેરેની પ્રતિમામાં તે આત્માનું આવાહન હાવાથી આવવું માની લઇએ તે પછી તે પ્રતિ માને સજીવ માનવામાં શા વાંધે છે? એટલા માટે આપણે આ વાત સ્વીકારવી જ જોઇએ કે ભાવજીનના અભાવમાં તે પ્રતિમા ભાવજીન અને તેમના ગુણાનુ` સ્મરણ કરાવવામાં સ ́પૂર્ણ પણે સમર્થ જ છે. જ્યારે આ સિધ્ધાન્ત નિશ્ચિત રૂપે માન્ય થયેલે છે ત્યારે તેનું પૂજન વગેરે કરાવવાથી જે લેકે સમિતની પ્રાપ્તિ થવી માને છે તેમની તા વિધવા જેવી દશા છે કે જે પેાતાના પતિની છખી કે મૂર્તિના દર્શન અને સહવાસ વગેરેથી સંતાન મેળવવાની ઇચ્છા કરતી હાય ! એટલા માટે કુપ્રાવચનિક દ્રવ્ય આવશ્યકની જેમ આ પ્રતિમા પૂજન વગેરે કાર્ય કરનાર તેમજ કરાવનાર અને માણસો મિથ્યાત્વ રૂપ દૃષ્ટિનાં જ પાત્ર છે, સમ્યકત્વનાં નથી.
આવતા
દ્રવ્ય નિક્ષેપ રૂપ આવશ્યક આગમ તેમજ નાઆગમના ભેદથી ખે પ્રકારે છે. તેમાં જે પ્રાણી,આવશ્યક શાસ્ત્ર શિક્ષિત વગેરે ગુણાથી યુક્ત છે તે પ્રાણી તે આવશ્યક શાસ્ત્રમાં શિષ્યાને ભણાવવા રૂપ વાચનાથી, ગુરૂ-પ્રતિ ત ્
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૪૮