________________
વિષયક પ્રશ્ન લક્ષણ રૂપ પૃચ્છનાથી, વારંવાર સૂત્ર અને અર્થના અભ્યાસ રૂપ પરાવર્તનથી તથા ધર્મકથાથી વર્તમાન હોવા છતાંયે અનુપયુક્ત અવસ્થા સંપન્ન હોવાથી આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક છે, અનુપયોગનું નામ જ દ્રવ્ય છે.
ભાવાર્થી—“ મૂરસ્થ માનનો વા માવલ્ય ૬ ર ત વાજે સુચન * આ દ્રવ્ય નિક્ષેપનું લક્ષણ છે. ભૂત-પર્યાય કે ભવિષ્ય પર્યાયનો જે કારણ આધાર હોય છે, તે દ્રવ્ય છે. જેમ કેઈ રાજાના યુવરાજને રાજા કહી દેવામાં આવે છે. જો કે તે વર્તમાનમાં રાજા રૂપ પર્યાયથી યુકત નથી. આગળ તેને રાજ પર્યાય પ્રાપ્ત થશે, છતાંયે તેને વ્યવહારમાં લોકે રાજા કહે છે. આ ભવિષ્ય પર્યાયની અપેક્ષા દ્રવ્ય નિક્ષેપનો વિષય છે. જે પહેલાં રાજા હત–પણું કઈ કારણસર રાજગાદિને તે પરિત્યાગ કરી દે છે, ત્યારે પણ લકે તેને રાજા કહે છે. અહીં તે રાજામાં જે કે વર્તમાન સમયમાં રાજ પર્યાયથી યુક્તતા નથી છતાયે ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામાં આવે છે. આ ભૂતકાળની અપેક્ષાથી તેને રાજા કહેવામાં આવે છે. આ ભૂતકાળની અપેક્ષાથી રાજપર્યાયને આધાર રહેવા બદલ દ્રવ્ય નિક્ષેપને વિષય છે. પ્રકૃતમાં આ નિક્ષેપની આ જના એ રીતે હોય છે કે વર્તમાનમાં જે આવશ્યક શાસ્ત્રનો જ્ઞાતા નથી. ભવિષ્યકાળમાં તે શાસ્ત્રનો જ્ઞાતા થશે તેને તેમજ જે ભૂતકાળમાં તે શાસ્ત્રનો જ્ઞાતા હતા, હમણાં વર્તમાનકાળમાં તેને જ્ઞાતા નથી તેને, “આવશ્યક ” આ રીતે જાણવું કે કહેવું આ દ્રવ્યનિક્ષેપની અપેક્ષાએ આવશ્યક છે. એના મળ. રૂપે બે ભેદે છે–૧ આગમ દ્રવ્ય નિક્ષેપ અને બીજો ને આગમ દ્રવ્ય નિક્ષેપ. આવશ્યક શાસ્ત્ર વગેરેને જે જ્ઞાતા હોય, જે શિષ્યને ભણાવતે હોય. તદ. વિષયક ગુરૂ વગેરેની પાસે જઈને જે તાત્વિક ચર્ચા વગેરે પણ કરતો હોય. આ રીતે વાચના, પ્રચ્છના, પર્યટના, અનુપ્રેક્ષા અને ધર્મોપદેશ ૨૫ પાંચે જાતના સ્વાધ્યાયથી જે તેની પોલચના કરી રહ્યો છે, પણ તેમાં તેને ઉપ
ગ નથી, અનુપયુકત છે, તે આગમની અપેક્ષાદ્રવ્ય “આવશ્યક ” છે. એમાં આવશ્યક શબ્દના અર્થનું જ્ઞાન જ આગમ રૂપથી વિવક્ષિત છે. એથી આવશ્યક શાસ્ત્રના જ્ઞાતા હોવા છતાંયે તેમાં અનુપયુક્ત આત્મા આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક છે, આ વાત સિદ્ધ થઈ છે.
આગમની અપેક્ષા દ્રવ્ય આવશ્યક એ પ્રમાણે છે કે જ્યાં આગમને સંપૂર્ણપણે અભાવ કે આગમના એક દેશને અભાવ વિવક્ષિત હોય છે તે ન
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૪૯