________________
આ બધું કાલકૃત ભેદ સિવાય નામ અને સ્થાપનામાં ભેદ કલપનાનું કથન ઉસૂત્ર પ્રરૂપક હોવાથી અનંત સંસારનું જનક છે એથી ત્યાજ્ય છે.
તહાહવા તાપ માવતા નામ જોકલયાણ મા ” આ ગામમાં જે આ સૂત્ર મળે તેને અભિપ્રાય નામનિક્ષેપપરક નથી. એટલે કે આ સૂત્ર વડે નામ નિક્ષેપ-પુષ્ટિ થતી નથી. જે સૂત્રકારને આ સૂત્ર વડે નામ-નિક્ષેપની પુષ્ટિ કરવું ઈષ્ટ લાગતું હેત તે “અહંતા માતા” આ પદને સ્વતંત્ર રૂપમાં મૂકવાની કેઈ ખાસ આવશ્યકતા હતી નહિ. એથી આ વાત માની લેવી જોઈએ કે અરહંત ભગવાનના નામ ગોત્ર-શ્રવણુથી મહાફળ પ્રાપ્ત હોય છે. કેઈ ગોપાળના પુત્રમાં નિશ્ચિત “અરહંત'' આ નામને સાંભળવાથી નહિ. તેમાં પ્રયુક્ત પણ તે નામના શ્રવણથી તે ફક્ત તે ગોપાળના પુત્ર રૂપ અર્થ ને જ બાધ હોય છે. “અહંત” આ નામ જે રૂપના સંકેતથી અરિહંત પ્રભુમાં સંકેતિત થયું છે-તે રૂપના સંકેતથી જ નેપાળના પુત્રમાં સંકેતિત થયું નથી. લૌકિક વ્યવહાર માટે ફક્ત “અરહંત ” આવું નામ પાડવામાં નામનિક્ષેપમાં જેને નિક્ષેપ કરવામાં આવે છે તે જાતિના દ્રવ્ય, ગુણ અને કર્મ-ક્રિયા વગેરે નિમિત્તની અપેક્ષા રહે છે. આ નિમિત્તના સદુભાવમાં તે નામ-નિક્ષેપને વિષય માનવામાં આવતો નથી. ભાવ નિક્ષેપને જ તે વિષય હોય છે. એથી એ સિદ્ધ થાય છે કે અરહંત ભગવાનના જ નામ ગોત્રના શ્રવણથી જ સૂત્રકારે મહાફળ બતાવ્યું છે. જે નામનિક્ષેપથી આ કૃળ મળી શકયું હોત તો પછી ભાવનિક્ષેપની આવશ્યકતા જ શી હતી? તેના શ્રવણ માત્રથી જ જીવની આત્મિક ભાવમાં શુદ્ધિ રૂપ મહાફળને લાભ થવા માંડતે. તેમજ જેનું “અરિહંત” આ નામ છે તે પિતે અરિહંત પ્રભુની જેમ મહાપવિત્ર, ૩૪ અતિશયે સહિત, ૮ પ્રતિહાર્ય વગેરે વિભૂતિઓથી સંપન્ન થઈ જાત, પણ આવું થતું નથી એથી એમ સમજી લેવું જોઈએ કે આ સૂત્રથી ભાવનિક્ષેપની જ પુષ્ટિ થાય છે-નામ નિક્ષેપની નહિ. નામ નિક્ષેપથી ભગવાન અરિહંતની સ્મૃતિ પણ કરવામાં આવતી નથી કારણ કે તે નામ-નિક્ષેપ જાતે તે જાતના ભાવથી રહિત છે. અનુભૂત પદાર્થનું સ્મરણ થયા કરે છે જેનું
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૪૬