________________
માન પ્રસિદ્ધતા આ પ્રમાણે સમજવી જોઈએ. અનુમાનના પાંચ અંગે હેય છે–પ્રતિજ્ઞા ૧, હેતુ ૨, દષ્ટાંત ૩, ઉપનય ૪, અને નિગમન ૫,
અહંત ભગવાનની જેમ દેવ વગેરે દ્વારા માન્ય હોવા બદલ અહિંસા, તપ અને સંયમ રૂપ ધર્મ ઉત્કૃષ્ટ-મંગલ છે.
આ અનુમાન વાકયમાં “અહિંસા, સંયમ અને તપ રૂપ ઉત્કૃષ્ટ મંગળ છે. આ પ્રતિજ્ઞા છે. “દેવ વગેરે દ્વારા માન્ય હોવાથી આ હેતુ છે. અહં. તની જેમ ” આ દષ્ટાંત છે પક્ષમાં હેતને બેવડાવવાથી ઉપનય અને પ્રતિજ્ઞાને બેવડાવવાથી નિગમન સિદ્ધ છે. જેમકે “દેવ વગેરે દ્વારા જે જે માન્ય હોય છે તે તે ઉત્કૃષ્ટ-મંગલ હોય છે જેમ અહંત પ્રભુ પણ દેવ વગેરે દ્વારા માન્ય છે. આરીતે પક્ષમાં હેતુને બેવડાવવાથી ઉપનય છે, માટે “તેઓ પણ ઉત્કૃષ્ટ મંગળ સ્વરૂપ છે ?” આરીતે પ્રતિજ્ઞાને બેવડાવવા રૂપ નિગમન વાકય છે.
વસ્તુતઃ ધર્મ તેમજ અધર્મનું સ્વરૂપ સૂમ હોવાથી અમારા જેવા છ માટે તે અતીવ પરોક્ષ છે એથી અમે ફકત તેને અનુમાન કે આગમથી સમજી શકીયે છીએ. “ઘટ પટ વગેરેની જેમ તેને સ્પષ્ટ પણે જોઈ શકતા નથી એથી જ તે દુય છે. જે અનુમાન અને આગમથી ગમ્ય હોય છે તે અગ્નિ વગેરેની જેમ કઈને કઈને પ્રત્યક્ષ હોય છે. આ એક સ્પષ્ટ સિદ્ધાંત છે. રાગ અને દ્વેષથી સંપૂર્ણ પણે રહિત એવા તીર્થંકર પ્રભુએ-કે જેઓ ત્રિકાળવતી બધા પદાર્થોને હસ્તામલકત સ્પષ્ટ રીતે જાણે છે, ૩૫ વાણીના અતિશયથી જેઓ ચુકત છે-પોતાના કેવળજ્ઞાન રૂપી આકથી તેને વિશદ રૂપથી જાણી લીધું છે. અમારા જેવા છદ્રસ્થાને માટે એમનાં વચને સિવાય આ વિષયને નિયામક બીજે કઈ નથી. એથી અમે તેમના કહ્યા મુજબ જ ધર્મ અને અધર્મનું સ્વરૂપ જાણી શકીએ છીએ “પપર્મ-કથા -
નિયામ, રહુસેવન ધાધરહૂકવાર” ધર્મ અને અધર્મના સ્વરૂપની વ્યવસ્થા કરનાર ફક્ત સર્વજ્ઞ ભગવાનના વચન સ્વરૂપ આગામે જ છે. એથી તેમના વડે દર્શાવવામાં આવેલા માર્ગનું સેવન કરવું એજ ધર્મ અને તેથી વિરુદ્ધ માગનું સેવન કરવું અધર્મ છે. ભાવાર્થ સર્વજ્ઞ ભગવાન દ્વારા
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૪૦