________________
અનુગદ્વારમાં–મમ દ જિ ટુર્વ જ્ઞાળિયં પ્રમેવ સરવરીયા |
न हणइ न हणावेइ य सममणइ तेण सो समणे ॥ इति । જેમ મને દુખ ગમતું નથી તેમજ તે દુઃખ સંસારના કેઈ પણ જીવને ગમે જ નહિ. આમ સમજીને જેઓ જીની વિરાધના પિતે કરતા નથી અને બીજાઓથી કરાવતા નથી તેમજ બધા જેમાં તુલ્યતા (સમાનતા) ની દૃષ્ટિ રાખે છે તેઓ જ “શ્રમણ છે. આ ઉપરની વાતે શ્રમણ થવા માટેનું કારણ છે.
ઘર ઘમે યુદ્ધ” આ સૂત્રાશથી શ્રી સુધર્મા સ્વામીએ તીર્થકર કથિત ધમમાં હિંસા વગેરે દેના અભાવથી શુદ્ધતાનું કથન કર્યું છે. આ શુદ્ધ ધર્મને બેધક-બેધ કરાવનારી હોવાથી જ દશાંગીમાં પ્રવચનતા આગમતા અને સર્વેઋણતા સિદ્ધ થાય છે. ભગવાને આગમમાં પ્રવચનનું સ્વરૂપ અને તેને પ્રભાવ માહાતમ્ય કહ્યો છે. જેમકે ભગવતી સૂત્રમાં “vai મતે! વાળી पवयण १ गोयमा ! अरहा ताव णियमा पावयणी ! पवयण पुण दुवालसंगे गणि વિશે ! તે જ્ઞાનાચારો વાર રિદ્રિવાસો . ફુતિ (શ. ૨૦ . ૮)
ભાવાર્થ-ગૌતમ સ્વામી પૂછે છે કે હે ભગવન ! પ્રવચન પ્રવચન છે કે પ્રવચની પ્રવચન છે? આ શંકાનું સમાધાન કરતાં ભગવાન કહે છે–કે હે ગૌતમ ! ગણિપિટક -કે જે આચારાંગથી માંડીને દૃષ્ટિવાદ સુધી દ્વાદશાંગ આગળ છે તે સમસ્ત પ્રવચન છે. અર્થતઃ આ પ્રવચનને પ્રકટ કરનારા શ્રી તીર્થકર પ્રભુ પ્રવચની છે. તે ભગવતી સૂત્રમાં જ આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે( से नूण भंते तमेव सच्चं नीसंकज जिणेहिं पवे इय! हता गोयमा ! तमेवं सच्च से नूण मते ! एवं मणे घारेमाणे एवं पकरेमाणे आणाए आराहए માફ ઈંતા જોવા ! તેં જે રૂરિ) આ સૂત્રને ભાવાર્થ આ પ્રમાણે છે કે દરેક મોક્ષ ઈચ્છનારી વ્યક્તિને પિતાના હૃદયમાં સંપૂર્ણપણે આ વાતની ખાતરી થવી જોઈએ કે જે જીનેન્દ્ર દેવે પ્રતિપાદિત કર્યું છે તે જ વાસ્તવિક તત્વ છે તેમાં લગીરે શંકા નથી. આ જાતના દઢ વિશ્વાસથી તેને પિતાના મનમાં કરનાર અને તે મુજબ જ આચરણ કરનારી મોક્ષને ઈચ્છનારી વ્યક્તિ પ્રભુની આજ્ઞાની આરાધક હોય છે. આવશ્યક સૂત્રમાં પણ એ જ વાત કહેવામાં આવી छ-( इणमेव निग्गंथ पावयण सच्चं अणुत्तरं केवलिय पडिपुन नेयाउय संसुद्ध सल्लगत्तण सिद्धिमग मुत्तिमग णिज्जाणमग्ग निव्वाणमग्ग अवितहमस दिद्ध! इत्थठिया जीवा सिझति बुझंति मुच्चति परिणिवाएंति सव्व दुःखाणमतं कर ति।
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૩
૧૩૫