________________
આ કથનને ભાવાર્થ સ્પષ્ટ છે. આમાં ખાસ કરીને સૂત્રકારે એ જ વાત સ્પષ્ટ રીતે બતાવી છે કે આ નિગ્રંથ પ્રવચન માર્ગમાં સ્થિત જીવ અષ્ટ કર્મોને વિનાશ કરીને સિદ્ધિ દશા સંપન્ન થઈ જાય છે. આ અવસ્થા મેળવવી એ જ જીવોના સઘળા દુઃખને વિનાશ છે.
__ अन्यच्च-इम च णं सव्व जगजीवरक्खणदयट्टयाए पावयण भगवया सुकहीयं “રુતિ-(રૂનસંવર૦)
- શ્રી તીર્થંકર પ્રભુને આ પ્રવચનની પ્રરૂપણ કરવાને એ જ ઉદ્દેશ રહ્યો છે કે બધા સંસારીજને આ પ્રવચનના અભ્યાસથી જગતના સર્વે જીની રક્ષા કરે અને તેમની દયા પાળે.
ક્યાનનું વર્ણન કરતાં ભગવાને તેના ચાર ભેદ વર્ણવ્યા છે. તેઓમાં ધર્મધ્યાનના આજ્ઞા-વિચય વગેરે ચાર ઉપભેદે સ્પષ્ટ કરવામાં આવ્યા છે તેઓમાં જે સૌ પ્રથમ આજ્ઞા વિચયને જે ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેનું કારણ એ જ છે કે બાકી રહેલા ત્રણ ઉપભેદેમાં તે મુખ્ય છે. ભગવતી સૂત્ર શ. ૨૫ ઉ. ૭ માં એના માટે જવું જોઈએ. ત્યાં આનું વર્ણન કરવામાં આવ્યું छे-धम्मे झाणे चउविहे पण्णत्ते, त जहा-आणाविचए, अवायविचए, विवाग विचए, सठाणविचए ॥
અર્થ–ધર્મધ્યાનના ચાર પ્રકાર છે. (૧) આજ્ઞા–વિચય, (૨) અપાય વિચય, (૩) વિપાક વિચય, (૪) સંસ્થાન પિચય.
પ્રસંગવશ અહીં આજ્ઞાવિચય વિષે વર્ણન કરવામાં આવે છે. તીર્થકર પ્રભુની આજ્ઞાને વિચય-પલંલોચન-વિચાર કરે તે આજ્ઞાવિચય છે. સર્વજ્ઞકથિત આગમનું નામ આજ્ઞા છે. તે આગમરૂપ આજ્ઞાને આ રીતે વિચાર કરવો જોઈએ કે આ પ્રભુ પ્રતિપાદિત આગામ પૂર્વાપર વિરોધ રહિત હોવા બદલ વિશુદ્ધ છે, દરેક સૂક્રમ અંતરિત અને પ્રાર્થના પ્રતિપાદન કરવામાં
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૩૬