________________
લીધે જ તેમાં હિંસા વગેરે સદોષતા છે. પૂર્ણજ્ઞાનીએ વડે પ્રદર્શિત માર્ગે જ શુદ્ધ હાય છે. કેમકે તેમાં સપૂર્ણ પણે રાગદ્વેષને અભાવ જ હોય છે. અસજ્ઞ કે રાગદ્વેષ કલુષિત ચિત્તવાળા લેાકેા વડે પ્રતિપાદિત મા શુદ્ધ એટલા માટે હાતા નથી કે તેઓ પ્રથમ તે તે વિષયને સ ́પૂર્ણ પણે જાણતા નથી અને બીજી તેએ પાતાની રાગદ્વેષમયી પ્રવૃત્તિને પુષ્ટ કરવા માટે તેની અન્યથા પ્રરૂપણા પણ કરી બેસે છે. એવે ધમ શાશ્વતિક-નિત્ય હાતા નથી કેમકે એવા ધર્મનું વિશિષ્ટ જ્ઞાનીઓ-કેવળજ્ઞાનીએ-વડે જીવાની કલ્યાણ કામનાથી પ્રેરાઈને નિરાકરણ કરવામાં આવે છે. વીતરાગ પ્રતિપાદિત ધર્મ જ અવિનાશી રહે છે, અને તેથી સદા જીવનું કલ્યાણ થતું રહે છે. આમાં અન્યથા પ્રરૂપણા માટે અવકાશ જ નથી. અત્યારે પણ પવિદેહ ક્ષેત્રમાં આ શુદ્ધ ધર્મના સદ્ભાવ છે. આ ધમતે આ દૃષ્ટિથી જ સૂત્રકારે નિત્ય-અવિનાશી કહ્યો છે. શાશ્વત ગતિ રૂપ મુકિતના કારણ હાવાથી આ ધમ શાશ્વત માન વામાં આવ્યે છે. અથવા હેતુ-હેતુ મદ્ભાવથી પણ એમ કહી શકાય છે કે જે કારણને લઈને આ નિત્ય છે તે કારણથી જ આ શાશ્વત માનવામાં આવ્યા છે. એથી દરેક મેાક્ષને ઇચ્છનારા જીવા વડે આ ધર્મ શ્રદ્ધેય-શ્રદ્ધા કરવા ચેાગ્ય અને ગ્રાહ્ય આરાધવા ચાગ્ય છે. આ વિષે સૂત્રકાર પૂર્વોક્ત રૂપે હેતુનુ થન કરીને તે ધર્મની પ્રરૂપણા કરતાં “ સમેત્ય હોર્જ લોઃ પ્રવૃત્તિ: ' કહે છે કે બધા પ્રાણીઓનાં દુ:ખાને જાણનારા કેવળજ્ઞાની પ્રભુએ આ ષટ્જવ નિકાય રૂપ લેાકને પ્રત્યક્ષ રૂપમાં સાક્ષાત્ દુઃખ રૂપી દાવાનળમાં સળગતા જોઈને શુદ્ધ, શાશ્રુતિક ધર્મનું કથન કર્યુ છે.
ભાવા—સંસારના બધા જીવાને અનંત સાંસારિક દુઃખાથી હસ્તા મલકત સંતપ્ત જોઇને તેમના ઉદ્ધાર માટે વીતરાગ કેવળજ્ઞાનીએ એ જ આ ધનું નિરૂપણ કર્યું છે. મે પાતાની મેળે આ કથન કર્યું" નથી. શ્રી સુધર્માં સ્વામી પાતાના શિષ્ય જંબૂ સ્વામીને આ પ્રમાણે સમજાવે છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૩૪