________________
૧ દ્રવ્ય -વીર, ૨ ભાવ-વીર. સંયમના અનુષ્ઠાનમાં જે શક્તિશાળી છે તે ભાવ વીર છે. આ બધા જ સમ્યાગૂ-દશન વગેરે લક્ષણ રૂપ આ વિસ્તૃત માગને કે જે મહાપુરૂ વડે સેવવામાં આવ્યું છે-કઠણ તપ અને સંયમની આરા. ધનાથી મેળવી લે છે. કહેવાનો મતલબ એ છે કે ભાવ-વીરે પિતાના મનમાં આ પ્રમાણે જ વિચાર કરતા રહે છે કે ખરી રીતે સમ્યગૂ જ્ઞાન, સમ્યગૂ દર્શન, સમ્યગ્ન ચારિત્ર રૂપ જ માગે છે કેમકે મુક્તિની પ્રાપ્તિ એનાથી જ થાય છે. એટલા માટે જ પહેલાં થઈ ગયેલા બધા જીએ આ માર્ગનું જ અનુસરણ કર્યું હતું. તીર્થંકર પ્રભુએ જાતે પણ આ માર્ગની જ પરિશીલતા કરી છે. એથી આ માર્ગમાં પ્રવૃત્ત થવું તે બધી રીતે હિતાવહ છે. આ પ્રમાણે આ માર્ગ વિશ્વસનીય હવા બદલ શિષ્ય પણ શ્રદ્ધા રાખીને તેમાં પ્રવૃત્ત થાય.
કોઈક મંદ બુદ્ધિ ધરાવનાર શિષ્ય ઘણું દૂતે વડે સ્પષ્ટ કરવામાં આવવા છતાં પણ જે અકાય વગેરે ની શ્રદ્ધાથી રહિત હોય છે તે તેને સમજાવવા માટે સૂત્રકાર કહે છે કે હે શિષ્ય ! તમારી બુદ્ધિ અષ્કાયિક વગેરે જેની શ્રદ્ધા કરવામાં તેમના વિષે સવિશેષ જ્ઞાનના અભાવના લીધે જે સમર્થ નથી તે પણ ભગવાનની આજ્ઞાથી તે પ્રત્યે તમે પોતાની શ્રદ્ધાને દૂષિત થવા દેશે નહિ એટલે કે ભગવાનની આજ્ઞા પ્રમાણ માનીને મંદ બુદ્ધિવાળા શિષ્યોએ તેમના પ્રત્યે પિતાની વધારેમાં વધારે શ્રદ્ધા જાગ્રત કરવી જોઈએ. સૂત્રકાર આ પ્રજનથી જ કહે છે કે “જો જ સાપ અમરવા તોમર્થ ” હૃતિ અખાય રૂપ લોકને તેમજ “” શબ્દથી બીજા અખાયાશ્રિત છને તીર્થંકર પ્રભુની આજ્ઞાથી સારી પેઠે સમજીને તેમની આજ્ઞા મુજબ તેમનું અસ્તિત્વ માનીને આત્મકલ્યાણને ઈચ્છનારા મુનિ ઓએ સંયમનું પાલન કરવું જોઈએ, સૂત્રમાં આવેલે “ક” શબ્દ અહીં પ્રકરણ વાત અષ્કાયને વાચક છે. “ર” શબ્દથી તદાશ્રિત બીજા જીવોનું ગ્રહણ થયું છે. “ ગરમચં” શબ્દને અર્થ સંયમ છે. કેઈ પણ જગ્યાએથી કોઈ પણ રીતે જીવોને જેનાથી ભય હોતું નથી તે અકુભય સંયમ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૩૦