________________
બાપ કા મવ” હે આયુશ્મન્ત ! આ ગૃહસ્થ ધર્મ બતાવવામાં આવ્યા છે. આ ધર્મની શિક્ષામાં ઉપસ્થિત શ્રમણોપાસક મુનિઓના ભક્તજન-શ્રાવકે અથવા તે શ્રાવિકા તીર્થકર પ્રભુની આજ્ઞાના આરાધક ગણાય છે. આ સૂત્રમાં પણ આ પ્રમાણે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ૧૨ પ્રકારના ધર્મના આરાધકે જ શ્રમણે પાસક શ્રાવક શ્રાવિકા તીર્થંકર પ્રભુની આજ્ઞાને આરાધકે છે. આ રીતે સમજાવનારા શ્રી જીતેન્દ્રદેવે આજ્ઞા જ ધર્મનું મૂળ છે આમ સમજાવ્યું છે.
આચારાંગ સૂત્રના પહેલા અધ્યયનના ત્રીજા ઉદ્દેશકમાં ભગવાને આ પ્રમાણે કહ્યું છે-“ગાણ દ્વાણ જિહવે તમેવાણુપત્રિકા વિનંહિત્તા વિરોત્તિ શુદવसंजोगं । पणया वीरा महावीहिं लोगं च आणाए अभिसमेच्चा अकुतोभयं " જે શ્રદ્ધા-ઉત્સાહથી “અહંત પ્રભુ વડે પ્રતિપ્રાદિત સમ્યગ દર્શન વગેરે મેક્ષના માર્ગો છે કે નહિ આ રીતે સર્વ આગમ વિષયક સર્વ શંકા તેમજ “અચ્છાયિક વગેરે જીવે છે કે નથી” આ જાતની દેશ શંકા અને માતા પિતા વગેરેની સાથેના સંબંધ રૂપ પૂર્વ સંગ અને ધન, ધાન્ય, સ્વજન વગેરે સંબંધ ઉપલક્ષણથી “શ્વસુર ” વગેરે રૂપ પશ્ચાત્ સંગને પરિત્યાગ કરીને આ જીવ સંસાર વગેરે પદાર્થોને હેય સમજીને તેમના તરફ સંપૂર્ણપણે વિરક્ત થઈ જાય છે તે શ્રદ્ધાની અતિચાર વગેરેથી રક્ષા કરવી જોઈએ. તે શ્રદ્ધાનું પાલન મુનિએ અતિચાર વગર થઈને કરવું જોઈએ જે માર્ગ પરિ. શીલિત હોય છે તે તરફ ઘણું પ્રાણીઓ જાય છે, આ લૌકિક પ્રથા છે. આ પ્રથા પ્રમાણે શિષ્યની શ્રદ્ધાને મજબૂત બનાવવા માટે “ આ માગ મહા પુરૂષ વડે સેવવામાં આવ્યા છે. ” આ વાત સમજાવવા માટે સૂત્રકાર
પાયા વીર માવઠ્ઠ ” આ વચનને ટાંકે છે, વીર બે પ્રકારના હોય છે
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૨૯