________________
દુઃખાથી સ ંતપ્ત થઇને અને ત્યાંથી પડી જઇને, ભ્રષ્ટ થઇને અતે મૃત્યુને ભેટે છે. જીનેન્દ્રની આજ્ઞા પ્રમાણે અનુસરવું એજ ધમનું લક્ષણ છે. આચારાંગ 46 आणाए
આ
સૂત્ર અ-૬, ૭-૨, -૮ માં પણુ ભગવાને પ્રમાણે કહ્યું છે કે મામાં ધર્માં રૂતિ ’'પ્રભુએ જ્યારે ધર્મ વિષે ઉપદેશ આપ્યા ત્યારે તેમણે આ ધર્મના બે ભેદ્ય બતાવ્યા છે ૧ સાગાર ગૃહસ્થના ધમ અને ૨ અનગાર મુનિના ધમ. “ અનરાધમો તાવ ” વગેરે સૂત્રથી સમસ્ત જીવાની વિરાધના વગેરેથી વિરક્ત થવું અહીંથી માંડી રાત્રિ-ભાજનના સપૂર્ણ પણે ત્યાગ કરવા અહીં સુધી જે કઇ કહ્યું છે તે બધું અતગાર ધમને ઉદ્દેશીને કહેવામાં આવ્યું છે. ત્યારપછી ઔપપાતિક સૂત્રમાં તેએશ્રીએ આ પ્રમાણે કહ્યું છે કે— ( अयमाउसो अणगारसामइए घम्मे पण्णत्ते एयस्त धम्मस्ल सिक्खाए, उचट्टिए નિબંથે વા વિનંથી વા વિમાને બાળાર આા મણ્) હૈ આયુષ્મન્ ! આ અનગાર સામાયિક મુનિચેના સિદ્ધાન્ત વિષયક ધમ કહેવામાં આવ્યે છે એટલે કે આ મુનિએના ધમ કહેવામાં આવ્યે છે. આ ધમની શિક્ષામાં જે ઉપસ્થિત હાય છે એટલે કે આ ધર્મની આરાધના કરે છે-ભલે તે સાધુ હાય કે સાધ્વીએ ગમે તે કેમ ન હેાય તે જીનેન્દ્ર ભગવાનની આજ્ઞાના આરાધકા હોય છે. આ ધમની આરાધના કરનારા જીવ જ જીનેન્દ્રના આરા ધક ગણાય છે. આ કથનથી એ વાત સમજાવવામાં આવી છે કે જે વાતમાં ભગવાનની આજ્ઞા હોય તે જ ધર્મ છે, આના વિરૂદ્ધ બીજું આચરણુ અધમ છે. ત્યારપછી ભગવાન વડે " अगारधम्मं दुवालसविहं आइक्खड़ तं जहा पंच અનુવચારૂં, તળિ મુળવચારૂં ચત્તારિસિકલાવચારૂં '' આ સૂત્ર દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગૃહસ્થના ધમ ૧૨ પ્રકારને છે-૫ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત, આ રીતે “ થમારો અગારવામા ધમ્મેપળત્તે ચલ धम्मस्स सिक्खाप उवट्ठिए, समणोवासए वा समणोवासिया वा विहरमाणे
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૨૮