________________
મંડપમાં આવીને દરેકે દરેક પોતપોતાના નામવાળા આસન ઉપર બેસી જાય. ત્યાં બેસીને તેએ રાજવર કન્યા દ્રૌપદીતા આગમનની પ્રતીક્ષા કરે. ( ોત્તળ કોલ્લેદ ર્ મમ યમાળત્તિય'qવિળફ) આ રીતે તમે ઘેષણા કરી અને આમ થઈ જાય ત્યારે મને ખબર આપે. (તળ તે જોદુનિયા સફેદ વ પ્રવિતિ ) તે કૌટુંબિક પુરૂષોએ રાજાની આજ્ઞા પ્રમાણે જ બધું કામ પતાવી દીધુ’ અને ‘ અમે લેાકાએ આપની આજ્ઞા અનુસાર ઘાષણા કરી છે એવી ખબર રાજાની પાસે પહોંચાડી દીધી.
( तरणं से दूवर राया को बियपुरिसे सहावे, सदावित्ता एवं वयासीगच्छद्दणं तुभेदेवाणुपिया ! सयंवरमंडवं आसियसंमज्जिवलितं सुगंधरगंधियं पंचवणपुष्पु जोवयारकलियं कालागुरुपवर कुंदरूवकतुरुक्क जाव गंधवद्वि० भूयं मंचाइमंच कलिये करेह, करिता वासुदेवपामुक्खाणं बहूणं रायसहस्ताणं पत्तेयं २ नामंकाई आसणाई अत्युयपच्चत्थुयाइ रहह २ एयमाणत्तियं पच्चपिणह ) ત્યારપછી દ્રુપદ રાજાએ કૌટુંબિક પુરૂષોને ખેલાવ્યા અને ખેલાવીને કહ્યું કે હે દેવાનુપ્રિયા ! તમે લેાકેા જાઓ અને સ્વયંવર મંડપને આસિક્ત કરા–પાણી છાંટા, સંમાજિત કરે, કચરા વગેરે સાફ કરેા, અને ઉપલિસ કરા, એટલે કે માટી તેમજ છાણથી લીંપા, સુગધવર ગધિત કરા એટલે કે તે સ્થાને અનુરૂ, ગુગ્ગુલ, કપૂર વગેરેને ધૂપ કરીને તેની સુગંધથી તે સ્થાનને સુવાસિત કરો. પંચવણના પુષ્પપુ ંજના સમૂહે સ્થાને સ્થાને ગાડવાંને તમે મંડપની શૈાભામાં અભિવૃદ્ધિ કરો. કૃષ્ણાગુરૂ, પ્રવર, કુદરૂ', તુરૂષ્ક, લાખાન આ બધા પદાર્થોના ચૂર્ણને અગ્નિમાં નાખીને તે સ્થાનને સુગંધથી ખૂબ જ રમણીય બનાવી દો. તે સ્થાનને તમે એવું સરસ સુગધમય બનાવી દો કે જેથી તે સુગ ંધિત દ્રવ્યેાની વર્તિકા ( અગરબત્તી ) જેવું લાગે. ત્યાં તમે સંચા ઉપર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૨૨