________________
ઉપર શાંતિપૂર્વક બેસી ગયા. તેમના મને–વિનાદ માટે ગંધીએ અનેક જાતના સ્તુત્યાત્મક ગીતે! ગાયાં અને નાટયકારોએ નૃત્ય કરી બતાવ્યાં.
( तणं से दूब राया पुव्वावरण्डकालसमयंसि कौटुंबिय पुरिसे सदावेद सदावित्ता, एवं वपासी, गच्छह गं तुमे देवाणुपिया ! कंपिल्लपुरे संघाडग जाव पसु वासुदेवपामुकखाण य महया २ सद्देणं जाव उग्घोसेमाणा २ एवं वदह, एवं खलु देवाणुपिया ! काल्लं पाउ० दुवयस्स रण्णो धूयाए चुलणीए देवीए अतयार धजणस्स भागणीए दोवईए रायवरकन्नाए सयंवरं भविस्सर )
ત્યારપછી દ્રુપદ રાજાએ પૂર્વાપરાતૢ કાળના સમયે કૌટુંબિક પુરૂષોને ખેલાવ્યા અને ખેલાવીને તેમને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેાકેા હાથી ઉપર બેસીને કાંપિલ્યપુર નગરમાં જાએ અને ત્યાંના શ્રૃંગાટક યાવત્ ત્રિક્ ચતુષ્ક અથર મહાપથ વગેરે માર્ગમાં-કે માર્ગોની પાસે વાસુદેવ પ્રમુખ રાજાઓના આવાસ ઘરે છે તેની પાસે બહુ મોટા સાદે આજાતની ઘાષણા કરે કે હું દેવાનુપ્રિયે ! આવતી કાલે સવાર થતાં દ્રુપદ રાજાની પુત્રી ચુલની દેવીની આત્મજા અને ધૃષ્ટદ્યુમ્નની બહેન રાજવર કન્યા દ્રૌપદીને સ્વયંવર થશે.
(तं तुम्भेणं देवाणुपिया ! दुवयं रायाणं अणुगिरहेमाणा व्हाया जाव विभूसिया हत्थिखंधवरगया सकोरण्ट० सेयवरचामर० हय गय रह० महया भडचडगरेणं जाव परिक्खित्ता जेणेव सयंवरमंडवे तेणेव उपागच्छह, उवागच्छिता पत्तेयं नामं किए आसणेसु निसीयह २ दोबई रायकष्णं पडिवाले माणा २ चिट्ठह ) એથી હે દેવાનુપ્રિયા ! તમે લેકે દ્રુપદ રાજા ઉપર મહેરબાની કરીને સ્નાન વગેરેથી પરવારીને તથા સમસ્ત અલકારાથી વિભૂષિત થઈને જયાં સ્વયંવર મડપ છે, ત્યાં હાથીએ ઉપર સવાર થઇને પધારે. કારટ પુષ્પાની માળાઓથી શૈાલતું છત્ર તે વખતે તમારા ઉપર તાણેલું હાવું જોઈએ અને સફેદ ચમરે પણ તમારા ઉપર ઢોળાતા હેાવા જોઇએ. હાથી, રથ અને મહાભટાના સમૂહ રૂપ ચતુર ગિણી સેના તમારી સાથે હોવી જોઇએ. સ્વયંવર
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૨૧