________________
उवणच्चिज्जमाणा य विहर ति, तएण' से दुवए राया कंपिल्लपुर नयर अणुप. વિશરૂ કggવસિત્તા વિરું વળક વવવવવેફ) પ્રવેશીને તેઓ પોતપોતાના આસને ઉપર સારી રીતે બેસી ગયા, સૂઈ ગયા. ત્યાં સૂઈ ગયેલા તેઓની ઘણુ ગંધર્વોએ, ઘણું નાટયકારોએ સ્તુતિ કરી, તેમની પ્રશંસાન ગીતે ગાયાં અને નાટક ભજવ્યાં. ત્યારપછી દ્રપદ રાજા કપિલ્યપુર નગરમાં આવ્યા. ત્યાં આવીને તેઓએ પુષ્કળ પ્રમાણમાં અશન, પાન ખાદ્ય અને સ્વાદ રૂપ ચાર જાતને આહાર તૈયાર કરાવડાવ્યા. (૩વદ્યાવિત્તા સુવિચgરણે સારુ, सदावित्ता एवं वयासी गच्छह ण तुम्भे देवाणुप्पिया ! विउल असण४ सुर च मज्जौं च मसं च सीधु च पसण्ण' च सुबहुपुप्फवत्थगंधमल्लाल कार च वासु. રેવવામોરવા માસા માવાસાદરૂ) તૈયાર કરાવીને તેમને કૌટુંબિક પુરૂષને બેલાવ્યા અને બોલાવીને તેને કહ્યું કે હે દેવાનુપ્રિયે ! તમે લેક જાઓ અને આ અશન, પાન, ખાદ્ય, સ્વાદ્ય રૂપ ચાર જાતના આહા. રને સુરા, મધ, માંસ, સીધુ અને પ્રસન્ન મદિરાને અને ઘણી જાતના આ પુને, વસ્ત્રોને ગંધમાલ્ય અને અલંકારોને વાસુદેવ પ્રમુખ રાજસહસ્ત્રોના આવાસ સ્થાને પહોંચાડે. (તે વિ સાહુતિ) રાજાની આજ્ઞા પ્રમાણે તેઓ બધાએ તે ખાદ્ય પદાર્થોને રાજાઓના આવાસ સ્થાને પહોંચાડી દીધા. (તi ते वासुदेवपामुक्खा त विउल असण ४ जाव पसन्नच असाएमाणा ४ विहरति ત્યારપછી તે વાસુદેવ પ્રમુખ રાજાઓએ ત્યાં પહોંચાડવામાં આવેલા પુષ્કળ પ્રમાણમાં અશન વગેરેથી માંડીને પ્રસન્ન મદિરા સુધીના બધી જાતના આહાર સામગ્રી વગેરેનું ખૂબ રૂચિપૂર્વક પાન કર્યું.
(जिमिया भुत्तुत्तरागया वि य णं समाणा आयंता जाव सुहासणवरगया बहरि गंधव्वेहिं जाव विहरंति )
જમી પરવારીને જ્યારે તે નિશ્ચિત થઈ ચૂક્યાં ત્યારે તેઓ મુખ પ્રક્ષાલન માટે ભાજન થાનથી ઊભા થઈને બીજા પાસેના સ્થાને ગયા. ત્યાં તેઓએ કોગળા કર્યા અને ત્યારપછી તેઓ ફરી પિતાપિતાને સુંદર આસને
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર:૦૩
૧૨૦