________________
મ'ચેાની ગેાઠવણ કરે. ત્યાં તમે વાસુદેવ પ્રમુખ દરેકે દરેક રાજાના નામથી અકિત થયેલા આસનાને આસ્તૃત-સ્વચ્છ વસ્ત્રથી ઢાંકીને, પ્રત્યાવસ્તૃત અને ખીજા સ્વચ્છ વસ્ત્રથી ઢાંકે। આ બધુ કામ પતાવીને તમે અમને ખબર આપે. (તે વિજ્ઞાન વળિ`ત્તિ) આ રીતે રાજાની આજ્ઞા સાંભળીને તે કૌટુબિક પુરૂષએ તે મુજબજ બધું કામ પતાવી દીધું અને ત્યારપછી ‘તમારી આજ્ઞા મુજબ કામ બધું પતી ગયું છે એવી ખબર રાજાની પાસે પહેોંચાડી.
( तरणं ते वासुदेवपामुक्खा बहवे रायसहस्सा कल्लं पाउ० व्हाया जान विभूसिया हस्थिधवरगया सकोरंट० सेयवरचामराहिं हय गय जाव परिवुडा सविडीए जाव रवेण जेणेव सयंवरे तेणेव उवागच्छर, उवागच्छित्ता अणुपवि संति, अणुपविसित्ता पत्तेयं नामंकिएस आसणेसु निसीयंति, दोवई रायवरकण्णं पडिवालेमाणा २ चिह्नति )
ત્યારપછી વાસુદેવ પ્રમુખ હજારો રાજાએ ખીજા દિવસે જ્યારે રાત્રિ પસાર થઈ ગઈ અને સવાર થતાં સૂર્ય ઉર્જાય પામ્યા ત્યારે સ્નાન વગેરેથી પરવારીને પોતાના શરીરને બધા આભૂષણેાથી શણગારીને, હાથીએ ઉપર સવાર થઈને, સુગંધિત કારંટ પુષ્પાની માળાએથી શોભિત અને છત્રથી યુક્ત થઈ ઉત્તમ વેત ચામરેથી વીજયમાન થતા તેમજ ઘેાડા, હાથી યાવત્ રથ પદાતિ સમૂહથી પરિવૃત થતા પેાતાના રાજ્ય વૈભવ અનુસાર યાવત્ શખ પશુવ પટહ વગેરે વાાએની સાથે જ્યાં સ્વયંવર મંડપ હતા ત્યાં ગયા. ત્યાં જઈને તેઓ બધા મંડપમાં પ્રવિષ્ટ થયા અને પ્રવિષ્ટ થઇને તેએ પેાત. પેાતાના નામાંકિત જુદા જુદા આસના ઉપર બેસી ગયા અને રાજવર કન્યા દ્રૌપદીની પ્રતીક્ષા કરવા લાગ્યા.
(तगं से पंडुए राया कल्लं पहाए जाव विभूसिए हस्थिधवरगए सकोरेट० हय गय० सयंवरमंडवे जेणेव वासुदेव पामुक्खा बहवे रायसहस्सा तेणेव
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર ઃ ૦૩
૧૨૩