________________
ચામિ તુમેળ સેવાજીયા ! વિરહ ક્રિયાને ચિતિ !) મેલાવી ને રાજાએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિય ! મેં શુક અનગાર પાસેથી શ્રુતચારિત્ર રૂપ ધર્માંના ઉપદેશ સાંભળ્યેા છે. તેનાથી હું બહુજ પ્રભાવિત થયો છું. શ્રુત ચારિત્ર રૂપ ધર્મને સ્વીકારવાની મારી તીવ્ર ઈચ્છા છે, મારા આત્માના પ્રત્યેક ભાગમાં શ્રુત ચારિત્ર રૂપ ધર્મો વ્યાસ થઇ ગયા છે. હે દેવાનુપ્રિયા ! હું સૉંસારના ભયથી જન્મ જરા ( ઘડપણુ ) ઇષ્ટજનના ત્રિયાગ, અનિષ્ટ સ ંચે ગ વગેરેની બીકથી અત્યારે વ્યાકુળ થઇ રહ્યો છું. તેથી હું સંયમ ધારણ કરીશ હૈ દેવાનુપ્રિયા ! તમે શુ કરશો ? તમે શા ઉદ્યોગ કરશે ? આ વિષે તમારા મનમાં કઇ જાતના વિચારો આવવા માંડ્યા છે ? (તત્ત્વ તે પથરવામોકવા સેન રાચŌ યાલી) રાજાની વાણી સાંભળીને પાંથક પ્રમુખ પાંચસે મત્રીઓએ શૈલકરાજને આ પ્રમાણે કહ્યું—(નફળ તુએ àાજીવિયા ! સલામત્રિશા નાય पव्वयह अम्हाणं देवाणुविया ! किमन्ने आहारे वा आलवेवा अम्हे वि य णं देवाणुવિયા ! સલામત્રિના નાવ પયામો)હે દેવાનુપ્રિય ! તમે જો સંસાર ભયથી ભય ત્રસ્ત થઈને દીક્ષા મેળવવાની ઈચ્છા રાખેાછે તે તમારા સિવાય અમારેશ ખીજો કાણુ આધાર થશે ? આફતના વખતે અમને આશ્રય આપનાર કાણુ થશે ? અમારે માટે તે તમે જ શરણુ રૂપ છે, એટલે જ્યારે તમે દીક્ષિત થવાની ઈચ્છા રાખેા છે ત્યારે અમે લેકે! પણ આસંસારથી ક’ટાળી ગયા છીએ તમારી સાથે અમે પણ ચક્કસ દીક્ષા 'યમ ધારણ કરીશુ' ( હ્રદ્દા મૈત્રાળુયિા ! अम्ह वहुसु कज्जेसु य कारणेसुय जोव तहाण पव्वतियाणवि समणाण નમુનાવ નવુંમૂ ) હે દેવાનુપ્રિય ! તમે જેમ અહીં અમારા માટે ઘણા રાજવહીટના કામેામાં ઘણાં કારણેામાં-રાજ્ય સરક્ષણ વિષેના ઉપા ચામાં ચક્ષુભૂત રહ્યા છે તેથી અમારી સાથે પ્રત્રજિત થઇને પણ અમે લેાક ચારિત્રપાલન કાર્યમાં પણ તમે જ અમારા નેતા થએ એવી અમારી ઇચ્છા છે, ( તત્ત્વ તે સેને 'થામોછે 'મતિસવ' વાસી) મ`ત્રીએ આ જાતના વિચારો સાંભળીને શૈલક રાજાએ તે પાંથક પ્રમુખ પાંચસ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૫૩