________________
ते काले २ थेरागमणं तरणं जियसत्तू धम्मं सोन्या एवं जं नवरं देवाणुपिया सुबुद्धि आमंतेमि जेहपुत्तं रज्जे ठार्वेमि तएर्ण तुब्भं अंतिए जाव पब्वयामि ) આ રીતે સુબુદ્ધિ અમાત્યે જીતશત્રુ રાજાની વાતને માની લીધી. સુબુદ્ધિ અમાત્યની સાથે કામલેગા ભાગવતાં જીતશત્રુ રાજાને આમને આમ જ ખર વર્ષો પસાર થઈ ગયાં. તે કાળે અને તે સમયે એટલે કે કામસુખા ભાગવતા જીતશત્રુ રાજાને જ્યારે બાર વર્ષો પસાર થઇ ગયાં. ત્યારે ત્યાં સ્થવિા આવ્યા. નગરની પરિષદો વિરેાનું આગમન સાંભળીને ધના ઉપદેશ સાંભળવા માટે સ્થવિરાની પાસે પહેાંચી, જીતશત્રુ રાજા પણ ત્યાં ગયા અને ધર્મના ઉપદેશ સાંભળીને રાજા સાવધાન થઇ ગયા. તેઓએ સ્થવિરેશને વિનંતી કરી કે હુ દેવાનુપ્રિયા ! હું તમારી પાસેથી દીક્ષા લેવા ચાહું છું. હું પહેલાં સુબુદ્ધિ અમાત્યને પૂછી લઉં અને પછી મારા જ્યેષ્ઠ પુત્રને રાજ્યભાર સોંપી દઉ. ત્યારબાદ તમારી પાસે આવીને મુંડિત થઈશ ને અગારભાવથી અનગાર અવસ્થા સ્વીકારીશ,
(अहा सुहं, तरणं जियसत्तू जेणेव सएगिहे तेणेव उवागच्छ, उवागच्छित्ता सुबुद्धिं सहावे सद्दावित्ता एवं वयासी एवं खलु देवाणुपिया ! मए थेराणं जाव पवज्जामि तुमं णं किं करेसि, तरणं सुबुद्धी जियसत्तुं एवं व्यासी, जाव के अन्ने आहारे वा जाव वज्जामि तं जाणं देवाणुप्पिया ! जाव पव्त्रयहिं तं गच्छहणं देवाणुपिया ! जेहं पुत्तं च कुटुंबे ठावेहि ठावित्ता सीयं दुरुहित्ता णं ममं अंतिए पाउन्भवः) વિરાએ રાજાને કહ્યું કે હું દેવાનુપ્રિય ! ‘યથા સુખં ' એટલે કે તમને જેમાં સુખ મળતું હોય તેમ કરેા. સારા કામેામાં મેાડું કરવું ચેગ્ય નથી. ત્યારપછી જીતશત્રુ રાજા પાતાને ઘેર આવ્યા. ત્યાં આવીને તેઓએ પેાતાના અમાય સુબુદ્ધિને ખાલાવ્યે અને મેલાવીને તેને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! મેં સ્થવિરેશની પાસેથી શ્રુતચારિત્રરૂપ ધર્મના ઉપદેશ સાંભળ્યો છે. તે ધ મારા માટે ખૂબ જ ઈષ્ટ અને પ્રતિચ્છિત થઈ ગયા છે. મારા અંતરમાં તે ખૂબ જ ઊંડે પહોંચી ગયા છે. એટલે કે આત્માના પ્રતિ પ્રદેશમાં તે વ્યાસ થઇ ગયા છે. માટે હું હવે મંડિત થઇને આ અગાર અવસ્થાને ત્યજીને જીન.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૯૯