________________
હતા તે કાળે અને તેએ જ્યારે શ્રાવક ધર્મનું પાલન કરતા હતા તે સમયેત્યાં સ્થવિર મુનિએ આવ્યા. જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ અમાત્ય ધર્મ ઋણુ માટે તપેાતાને ત્યાંથી નીકળીને તેમની પાસે પહેાંચ્યા, ધના ઉપદેશ સાંભ ળીને સુબુદ્ધિએ મુનિએ ને વિનતી કરી કે હે ભદત ! જીતશત્રુ રાજાની આજ્ઞા મેળવીને તેમજ બીજી પણ ઘણી વ્યવસ્થા વગેરે કરીને તમારી પાસે આવીને મુનિ દીક્ષા ધારણ કરવા ચાહુ છું. સ્થવિરાએ સુબુદ્ધિ અમાત્યના વિચારે જાણીને કહ્યું કે હે દેવાનુપ્રિય ! તમને જેમાં સુખ મળતું હોય તેમ કરો. સારાં કામામાં મેટુ કરવું ચેાગ્ય કહેવાય નહિ. આ રીતે આજ્ઞા મેળવીને સુબુદ્ધિ ત્યાંથી આવીને જીતશત્રુ રાજાની પાસે પહોંચ્યા અને તેણે રાજ્યને વિન'તી કરતાં કહ્યું કે હે સ્વામી ! સ્થવિર મુનિએના માંથી મે ધર્માંના ઉપદેશ સાંભળ્યે છે તે મને ખૂબ જ ગમી ગયા છે. મારી ઈચ્છા તે તરફ આકર્ષાઈ છે. વિશેષ રૂપમાં હુ' તેને ચાહવા લાગ્યા છું. મારી ઇચ્છા છે કે સયમ ધારણ કરીને પેાતાનું જીવન સફળ મનાવવું, માટે હે સ્વામી ! સ`સાર ભયથી ઉદ્વિગ્ન તેમજ જન્મ મરણુતા દુઃખાથી ભય પામેલેા હું' તમારી આજ્ઞા મેળવીને સ્થવિશની પાસેથી દીક્ષા મેળવવાની ઇચ્છા રાખુ છુ.
(तरणं जियसत्तू सुबुद्धिं एवं वयासी- अच्छामु ताव, देवाणुप्पिया ! करवयाइंति वासाइ उरालाई जाव भुंजमाणा तओ पच्छा एगयओ थेराणं अंतिए मुंडे भवित्ता जाव पव्वस्सामो)
અમાત્યની એ વાત સાંભળીને જીતશત્રુ રાજાએ તે સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું કે હે દેવાનુપ્રિય ! મનુષ્યભવના કામસુખાની મજા માણવા માટે અમે ઘેાડા વર્ષો હજી પણ ગૃહસ્થના જ રૂપમાં રહીએ તા સારૂં. ત્યારપછી એકી સાથે આપણે ખને સ્થવિરાની પાસે મુડિત થઈને દીક્ષા ધારણ કરી લઇશું.
(तणं सुबुद्धीजियसत्तूरस एयमहं पडिसुणेइ, तरणं तस्स जियसत्तूस्स सुबुद्वीणा सद्धिं विपुलाई माणुस्स०पच्चणु भुवमाणस्स दुबालसवासाई बीइक्कंताई,
"
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૯૮