________________
સાંભળીને એને તેને શરીરમાં અષધારિત કરીને ખૂબ જ પ્રસન્ન તેમજ તુષ્ટ થયા. હર્ષોંથી ગળગળા થઇને તેણે સુબુદ્ધિ અમાત્યને આ પ્રમાણે કહ્યું કે-
( सदहामिणं देवाशुप्पिया ! निग्गंथं पावयणं ३ जाव से जहेवं जं तुब्भे वयह तं इच्छामि णं तव अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं जाव उपसंपज्जित्ताणं विहरित अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं तरणं से जियसत्तू सुबुद्धिस्स अमच्चस्स अंतिए पंचाणुव्वइयं जाव दुवालसविहं सावयधम्मं पडिवज्जइ तरणं जियसत्त समणोवासए अभिगयजीवाजीवे जान पडिलामेमाणे विहरइ )
હૈ દેવાનુપ્રિય ! આ નિથ પ્રવચનમાં હું શ્રદ્ધા રાખુ` છું, આમાં હું રુચિ રાખું છું. આ નિગ્રંથ પ્રવચન ખરેખર સત્ય છે વગેરે જેવું તમે કહો છે તેવું જ આ નિશ્રંથ પ્રવચન છે. એથી હું તમારી પાસેથી પંચ અણુવ્રત અને સાત શિક્ષા વ્રત રૂપ બાર ( ૧૨ ) પ્રકારના શ્રાવક ધર્મ સ્વીકારવા ચાહું છું. આ રીતે રાજાની વાત સાંભળીને સુબુદ્ધિ અમાત્યે તેને કહ્યું હે દેવાનુપ્રિય ! તમને જેમ ગમે તેમ કરેા. પ્રમાદ કરી નહિ, સારા કામમાં મેડુ' કરવું ચેાગ્ય લેખાય નહિ. આ રીતે સુબુદ્ધિ અમાત્યના મુખેથી વાત સાંભળીને જીતશત્રુ રાજાએ તે સુબુદ્ધિ અમાત્ય પાસેથી પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત રૂપ ખાર પ્રકારના ગૃહસ્થ ધ વીકારી લીધા. આ પ્રમાણે તે જીતશત્રુ રાજા શ્રમણેાપાસક થઈ ગયા અને જીવ તેમજ અજીવ તત્ત્વના સ્વરૂપને સમજનારા પણ થઇ ગયા પ્રાસુક એષણીય આહાર વગેરે શ્રમણ નિગ્ર થ સાધુઓને
આપવા લાગ્યા
( तेणं कालेणं तेणं समएणं थेरागमणं जियसत्तूराया सुबुद्धी य निगच्छ, सुबुद्धी धम्मं सोच्चा जं नवरं जियसत्तू आपुच्छामि जाव पन्चयामि अहासुहं देवाशुप्पिया ! तरणं सुबुद्धी जेणेव जियसत्तू तेणेव उवागच्छइ उवागच्छित्ता एवं बयासी एवं खलु सामी मए थेराणं अंतिए धम्मे निसंते, से वि य धम्मे इच्छिए पच्छिए, अभिरुइए, तएणं अहं सामी संसारभउब्विग्गे भीए जाव इच्छामि णं अब्भणुनाए स० जाव पब्वइत्तए )
તે કાળે અને તે સમયે એટલે કે જીતશત્રુ રાજા જ્યારે શાસન કરતા
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૯૭