________________
માણસનું કલેવર, પાડાનું કલેવર, ઉંદરનું કલેવર, ઘેડાનું કલેવર, હાથીનું કલેવર, સિંહનું કલેવર, વાઘનું કલેવર, વરુનું કલેવર અને દીપડાનું કલેવર, કુથિત, વિનષ્ટ, કીડાઓવાળું, વ્યાપન્ન અને દુરભિગંધયુક્ત કૃમિએથી આકાંત કીડાઓથી વ્યાસ-તન્મય, અશુચિ વિકૃત અને બીભત્સ દૃશ્યવાળું થઈ જાય છે તેમ એના કરતાં પણ વધુ અનિષ્ટતર અત્યંત ઘણાજનક તે ખાઈનું પાણી હતું. મરણ પછી શરીર સડવા માંડે છે તેને “કથિત” કહે છે. જેમ પવન અને પાણીથી ભરાએલી મશક ફૂલીને મોટી થઈ જાય છે તેમજ નિર્જીવ થયેલું શરીર પણ ફૂલાઈને મોટું થઈ જાય છે તેનું નામ “વિનષ્ટ” છે. પદાર્થની જ્યારે આવી સ્થિતિ થાય છે ત્યારે તે પહેલાંના આકાર પ્રકારથી સાવ ભિન્ન આકાર વાળ થઈ જાય છે. શરીર બહુ દિવસે નિર્જીવ થઈને મડદાનાં રૂપમાં પડી રહે છે ત્યારે તે સડી જવાથી તેમાં કીડાઓ પડી જાય છે, એને કૃમિમનૂ કહે છે.. જેમાંથી મેર દુર્ગધ પ્રસરી રહે છે તેને “દુરભિગધ” કહે છે. મર્દ સડી જાય છે અને તેનાં બધાં અંગ ઉપાંગે ચોમેર વિખેરાઈ જાય તેને ધ્યાપન્ન કહે છે. અહીં મૃતક શબ્દથી નિજીવ શરીર સમજવું જોઈએ. એ સૂત્ર “૧”
'तएणं से जियसत्तू राया ' इत्यादि ટીકાર્થ—(તi) ત્યાર પછી તે વિદ્યાન્ન રાયા) તે જીતશત્રુ રાજા (મન્ના જયાંરું) કેઈ વખતે
( हाए कयबलिकम्मे जाव अप्पमहग्धामरणालंकियसरीरे बहूहिं राइसर जाव सत्थवाहपभिईहिं सद्धिं भोयणवेलाए भोयणमंडवंसि सुहासणवरगए विउलं असणं ४ जाब विहरह)
સ્નાન કરીને તેમજ બલિકર્મ એટલે કે કાગડા વગેરે પક્ષીઓને માટે અન્ન વગેરેને ભાગ અપીને વજનમાં હલકા પણ કિંમતમાં બહુ ભારે એવા અલંકારો ધારણ કરીને જમવાના સમયે રસેઈ ઘરમાં આવીને સુંદર આસન ઉપર બેસી ગયા. તે વખતે તેમની સાથે બીજા કેટલાક રાજેશ્વર અને સાર્થવાહો વગેરે હતા. રાજા તેઓ બધાની સાથે બેસીને અશન પાન વગેરે ચાર જાતના આહારે જમવા લાગ્યા. અન્ન વગેરે અશન, પીવા ગ્ય પદાર્થ પાન, દ્વાખ, બદામ વગેરે ખાદ્ય અને લવિંગ-સોપારી વગેરે સ્વાદ્ય છે.
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૨
૨૮૩