________________
ખાતોદકકે વિષયમેં સુબુદ્ધિકા દષ્ટાંત
જીતશત્રુ રાજા અને સુબુદ્ધિ પ્રધાનનું બારમું અધ્યયન. અગિયારમું અધ્યયન સમાપ્ત થઈ ચૂકયું છે અને હવે બારમું અધ્યયન પ્રારંભ થાય છે. આ પહેલાં અધ્યયનની સાથે આ પ્રમાણે સ બંધ છે કે પહેલાંના અધ્યયનમાં જે જીવ ચારિત્રનું પાલન કરે છે તે આરાધક અને જે એના વિપરીત ભાવવાળો હોય છે તે વિરાધક છે એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે. આ અધ્યયનમાં ઉદકના દૃષ્ટાંતથી આ વાતનું સ્પષ્ટીકરણ થશે કે જે ભવ્ય જીનું અન્તઃકરણ (અંતર) ખરાબ પરિણામોથી પરિણત થઈ રહ્યું છે, પણ તેમનામાં જે સુગુરુ પરિકર્માતા ગુણ વિશેષનું ગ્રહણ કરવું છે તે ત્યાં ચારિત્રા રાધતા આવી જાય છે. રૂ i મંતે ત્યાર
ટીકાઈ–બૂ સ્વામી શ્રીસુધર્મા સ્વામીને પ્રશ્ન કરે છે કે– ( जइण भंते ! समणेणं जाव संपत्तेणं एक्कारसमस्स नायज्झयणस्स अयम० बारसमस्स णं णायज्झयणस्स के अढे पण्णत्ते ? एवं खलु जंबू!)
હે ભદંત! સિદ્ધગતિ પામેલા શ્રમણ ભગવાન મહાવીરે અગિયારમાં જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રૂપે ભાવ-અર્થ નિરૂપિત કર્યો છે તે તેઓશ્રીએ બારમા અધ્યયનને શો ભાવ અર્થ નિરુપિત કર્યો છે તે જંબૂ સાંભળે તેઓ શ્રીએ બારમા અધ્યયનને જે રીતે અર્થ સ્પષ્ટ કર્યો છે તે આ પ્રમાણે છે –
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨