________________
પેાતાના બધા ગુણેથી રહિત બની જાય છે તેમજ મુનિ પણુ ક્રુગુરૂના સંસગ થી અથવા અવસન્ન પાર્શ્વસ્થ વગેરેની સ ંગતિથી સમ્યક્ત્વ રહિત થઇને પ્રમાદ સ્થાનાના સેવનથી ઉદય પામેલા ચારિત્ર માહનીય કમના પ્રભાવથી અનુક્રમે ક્ષાંતિ વગેરે ગુણેાથી રહિત થઈને નાશ પામે છે. હવે સૂત્રકાર વૃદ્ધિને સ્પષ્ટ કરવાની ઈચ્છાથી દૃષ્ટાંત પૂર્વક સમજાવતાં કહે છે—
(जाहावा सुक्कपक्खस्स पडिवयाचंदे अमावासाए चंदं पणिहाय अहिए वण्णेणं जाव अहिए मंडलेणं तयाणंतरं च णं बिइयाचंदे पडिवया चंद पणिहाय अहियय राए वण्णेण जाव अहिययराए मडलेणं एवं खलु एएणं कमेणं पडिबुट्टे माणे २ जाब पुष्णिमाचंदे चाउसिं चंदं पणिहाय पडिपुण्णेणं वण्णेणं जाव पडिपुण्णे मंडलेणं, एवामेव समणाउसो ! जाव पव्वतिए समागे अहिए खंतीए जाव बंभचेरवासेणं तयाणंतरं चणं अहिययराए खंतीए जाव बंभचेरवासे णं एवं खलु एएणं कमेणं વિમાળે ૨.... भरवासेणं )
જેમ શુકલ પક્ષની એકમના ચદ્ર અમાસના ચંદ્ર કરતાં વણુ મંડળ વગેરેની અપેક્ષાએ વૃદ્ધિ પામે છે. અને બીના ચદ્ર જેમ એકમના ચદ્ર કરતાં વણુ પરિમ’ડલ વિગેરેની અપેક્ષાએ વૃદ્ધિ પામે છે આ રીતેજ અનુક્રમથી દરરાજ વૃદ્ધિ પામતા ચંદ્ર જ્યારે પૂનમની તિથિ સુધી પહોંચી જાય છે ત્યારે ચૌદશના ચંદ્રની અપેક્ષાએ તે દિવસ વણુ પરિમ`ડળ વગેરેથી પરિપૂર્ણતા મેળવે છે. આમ જ હું આયુષ્મન્ત શ્રમણા ! જે અમારા નિગ્રંથ સાધુ કે નિથી સાધ્વી આચાય ઉપાધ્યાયની પાસેથી દીક્ષા મેળવીને ક્ષાંતિ ગુણથી માંડીને બ્રહ્મચર્ય વાસ સુધીના બધા ગુણેાથી વૃદ્ધિસપન્ન થઈ જાય છે.
અને આ રીતે આ ખધા ગુણાથી ધીમે ધીમે તે પહેલાં કરતાં વધુ સપન્ન થઈ જાય છે. આ પ્રમાણે અનુક્રમે ગુણ સપન્ન થતા તે ક્ષાંતિ બ્રહ્મ
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૭૪