________________
કરતાં ત્રીજને ચન્દ્ર વર્ણ પરિમ`ડળ ખધી બાબતમાં વધારે ન્યૂન થઈ જાય છે. આ રીતે ધીમે ધીમે અનુક્રમે હીન થતાં અમાસનેા ચન્દ્ર ચૌઢશના ચન્દ્ર કરતાં વણુ પિરમ`ડળ વગેરેની દૃષ્ટિએ તદ્દન વિલુપ્ત (અદૃશ્ય ) થઈ જાય છે.
( एबामेव समणाउसो ! जो अहं निग्गंथो वा निग्गंधी वा जाव पव्वइए समाणे होणे तीए एवं मुतीए गुत्तीए अज्जवेणं, मदवेणं, लाघवे णं, सच्चेणं સત્યેળ, ચિયા, ગવિયા, કંમનેવામેળ )
આ રીતે જ હે આયુષ્મંત શ્રમણેા ! જે અમારા નિથ અથવા નિગ્ર થી જન યાવતું પ્રત્રજીત થઇને જો ક્ષમારહિત છે, મુક્તિ-નિલેભિતા અથવા મનાયેાગ વગેરેની કુશળ પ્રવૃત્તિ રૂપ અથવા યોગ નિરોધ રૂપ ગુપ્તિથી, સ્ફટિકની જેમ બાહ્ય તેમજ આભ્યંતરમાં સરલ પરિણામ રૂપ આવથી નિરભિમાનતા રૂપ માઈ વથી, અલ્પ ઉપાધિ રૂપ દ્રવ્ય લઘુતાથી, રાગદ્વેષરહિત રૂપ ભાવલઘુતાથી અમૃષા ભાષણ રૂપ સત્યથી, અનશન વગેરે રૂપ ૧૨ પ્રકારના તપથી, મુનિજનાની વૈયાવૃત્તિ કરવા રૂપ ત્યાગથી નિપરીગ્રહ રૂપ અકિંચન ધર્મથી, કામસેવન પરિત્યાગ રૂપ બ્રહ્માનું રક્ષણ કરવાથી, નવ કાટિથી વિશુદ્ધ બનેલા બ્રહ્મચર્ય ના પાલનથી હોન છે, એટલે કે ક્ષાંતિ વગેરે રૂપ દેશ જાતના યતિધથી હીન છે.
(तया णंतरं चणं हीणतराए खंतीए जाव हीणतराए बंभचेवासेणं एवं खलु एए कमेण परिहायमाणे २ णट्ठे खंतीए जाव णट्ठे बंभवेरवासेणं )
અથવા જે સાધુ કે સાધ્વીઓ ક્ષાંતિથી માંડીને બ્રહ્મચર્યવાસ સુધીના ગુણાથી હીન છે. તેઓ આ ચંદ્રની પેઠેજ અનુક્રમે હીન થતાં ક્ષાંતિ વગેરેથી માંડીને બ્રહ્મચવાસ સુધીના સર્વે ગુણૈાથી રહિત થઈ જાય છે જેમ હુંમેશા રાહુના સંસ`થી કૃષ્ણપક્ષની એકમથી માંડીને દરરોજ કળાએની દૃષ્ટિએ ક્ષીણ થતા ચંદ્ર કૃષ્ણપક્ષની ચૌદશની અપેક્ષા અમાસના દિવસે ત્રણ પરિમ`ડળ વગેરે
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્ર : ૦૨
૨૭૩