________________
જીર્વોકે વૃદ્ધિ ઔર હાનિકાનિરૂપણ
દશમું અધ્યયન પ્રારંભ નવમું અધ્યયન પુરું થયું છે અને હવે દશમું અધ્યયન પ્રારંભ કરીએ છીએ. દશમા અધ્યયનને એના પહેલાંના અધ્યયન સાથે આ પ્રમાણેને સંબંધ છે–પહેલાંના અધ્યયનમાં અવિરતિવાળાને હાનિ ( નુકસાન) અને વિરતિવાળાને લાભની પ્રાપ્તિ થાય છે તેમ દર્શાવવામાં આવ્યું છે. હવે આ અધ્યયનમાં એ વાત સ્પષ્ટ કરવામાં આવશે કે જે પ્રમાદી હોય છે તેના ગુણોને હાનિ પહોંચે છે અને જે અપ્રમાદિ હોય છે તેના ગુણે વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રકાર આ અધ્યયનમાં ગુણેની હાની અને ગુણોની વૃદ્ધિરૂપ અર્થ અનર્થનું વર્ણન કરી રહ્યા છે. જંબૂ સ્વામી સુધર્માસ્વામીને એ જ વાત પૂછી રહ્યા છે–
“બoi મંતે ! મનેoi “રૂટ્યાત્રિા
ટીકાથ–(Toi મંતે !) જે હે ભદન્ત ! (વમળoio Mવારણ નાન્નયના ચમ) શ્રમણ ભગવાન મહાવીરે નવમાં જ્ઞાતાધ્યયનને પૂર્વોક્ત રૂપે અર્થ નિરૂપિત કર્યો છે તે (રમણ ?) દશમા જ્ઞાતાધ્યયનને તેઓએ શે ભાવ અર્થ નિરૂપિત કર્યો છે. આ પ્રમાણે જંબૂ સ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી સુધર્માસ્વામી તેમને બધી વાતની સ્પષ્ટતા કરવાના હેતુથી કહે છે કે (ga ઝૂ!) હે જંબૂ સાંભળો તમારા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે છે કે (तेणं कालेणं तेणं समएणं रायगिहे नयरे सामी समोसढे गीयमसामी एवं क्यासी) તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગરમાં શ્રી ભગવાન મહાવીર સ્વામીની પધરામણી થઈ. તે સમયે ગૌતમ સ્વામીએ તેમને પ્રશ્ન કર્યો કે–
( कहणं भंते ! जीवा वइंति, वा हायंतिवा ? गो० से जहानामए बहुल
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્ર : ૦૨
૨૭૧