________________
વગેરે રૂપ લીલાઓ કરી છે, જલાવગાહન વગેરેની ઘણી જાતની ચેષ્ટાઓ કરી છે, સાથે સાથે ઉદ્યાન વગેરેમાં ફર્યા છે તેમજ કામરામજનક હાવભાવ વગેરેની ક્રિયાઓ કરી છે ત્યારે હવે શું કામ તે બધી હસિતાદિ ચેષ્ટાઓની ઉપેક્ષા કરીને મને એકલી નિરાધાર બનાવીને શૈલક યક્ષની સાથે લવણ સમુદ્રની વચ્ચે થઈને જઈ રહ્યા છે. આ પ્રમાણે કહીને તે રયણા દેવીએ જનરક્ષિતના મનને પિતાના અવધિજ્ઞાન વડે જોયું અને જોઈને તે ફરી કહેવા લાગી કે–
(णिच्चपि य णं अहं जिणपालियम्स अणिट्ठा ५ णिच्चं मम जिगपालिए अणिढे निच्चंपि य णं अहं निणरक्खियस्स इट्ठा निचं पि य णं मम जिणरक्खिए इढे ५, जइणं ममं जिणपालिए रोयमाणी, कंदमाणी, सोयमाणी तिप्पमाणी, विलवमाणी,णावयक्खइ, किणं तुमं जिणराक्खिया! मम रोयमणि जाव णावयक्खसि)
એ વાત તે ચોક્કસ પણે કહી શકાય કે હું શરૂઆતથી જ જીનપાલિતને માટે હંમેશા અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનેજ્ઞ, અને અમનોમ-મનને પ્રતિ. કળ જ બની રહું છું અને જીનપાલિત પણ મારા માટે હંમેશાં અનિષ્ટ, અકાત વગેરે જ રહ્યા છે. હું તે જીનરાક્ષિતને માટે હમેશાં ઈન્ટ વગેરે રૂપમાં રહી છે અને જનરક્ષિત મારે માટે ઈષ્ટ વગેરે રૂપમાં સદા રહી છે ત્યારે હે જીનરક્ષિત ! મને જે રડતી, આક્રંદ કરતી, શેક કરતી, વિરહમાં આર્તધ્યાન કરતી અને આ રીતે વિલાપ કરતી કે જીનપાલિત મારી સામું જોતા નથી તે શું તમે પણ મને રડતી યાવત્ વિલાપ કરતી જોતા નથી.
(तएणं सा पवररयणदीवस्स देवया ओहिणा ३ जिणरक्खियमणं ना ऊण वधनिमित्तं उवरिं मागंदिय दारगाणं दोहंपि"१")
શ્યણું દેવીએ એ પ્રમાણે કટાક્ષ યુક્ત વચને કહ્યાં ત્યારે જનરક્ષિતનું મન ડગમગવા લાગ્યું. આવી પરિસ્થિતિમાં જે કંઈ તેણે કહ્યું તે સૂત્રકાર આઠ ગાથાઓ વડે કહે છે-તે પ્રવર રત્નદ્વીપની દેવતા અવધિજ્ઞાનથી જનરક્ષિતના મનની વાત સમજીને મારી નાખવાના વિચારથી તેઓ બંને માર્કદી દારક ઉપર (સક્રસ્ટિયા) દ્વેષ ધરાવતી થઈ ગઈ. (પત્રી ચં નાવિગુowારાસવિવંઘાનમનિદg વોરા સુમિમgઝું ઘણુંરમાળા ૨) ત્યાર પછી તેણે તેના ઉપર ભારે લીલાઓની સાથે ઘણી જાતના સુગંધિત ચૂર્ણોઅને નાક તેમજ મનને તૃપ્ત કરે તેવા દ્રવ્ય અને બધી ઋતુઓના સુગંધિત પુષ્પની વર્ષા કરી.
(णाणामणिकणगरयणघंटियखिखिणिणेऊरमेहलमूसणरवेणं । दिसामो विदिसाओ पूरयंती क्यणमिणं वेति सा साकलुसाई)
ત્યાર બાદ ઘણી જાતના મણિએની, સોનાની અને રત્નની ઘંટડીઓના, ઘૂઘરીઓના, ગાંગરના, કદરાના શબ્દથી મંજલ અવાથી દિશાએ તેમજ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૨
૨૬૨